________________
૨૫
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ / સ્તબક-૨ | ગાથા-પ૧, પર લોકો આગળ ખરાબ બતાવવા અર્થે કોઈક ભાષા બોલે તો સાધુને પણ ઉપઘાતનિઃસૃતઅસત્યભાષાની પ્રાપ્તિ થાય છે.
અસત્યભાષાના પરિણામના પરમાર્થને જાણીને સંવૃતપરિણામવાળા સાધુ સર્વપ્રકારની અસત્યભાષાનો પરિહાર કરી શકે છે. આપના અવતરણિકા -
उक्तोपघातनिःसृता । तदेवमुपदर्शिता दशाऽप्यसत्याभेदा इत्युपसंहरति - અવતરણિતાર્થ :
ઉપઘાતનિઃસૃતભાષા કહેવાઈ. આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે દશે પણ અસત્યભાષાના ભેદો બતાવાયા એ પ્રકારે ઉપસંહાર કરે છે=અસત્યભાષાના કથનનું નિગમન કરે છે.
ગાથા :
एवं दसहाऽसच्चा भासा उवदंसिया जहासत्तं । एसा वि होइ सच्चा पसत्थपरिणामजोगेणं ।।५२।।
છાયા :
एवं दशधाऽसत्या भाषोपदर्शिता यथासूत्रम् । एषाऽपि भवति सत्या प्रशस्तपरिणामयोगेन ।।५२।।
અન્વયાર્થઃ
વં=આ રીતે, રસદા-દશ પ્રકારની, સંડ્યા માસા-અસત્યભાષા, ગદાસુનં યથાસૂત્ર શાસ્ત્રમર્યાદા અનુસાર, ૩વલંસિયા=બતાવાઈ. સા=આ દશે પ્રકારની અસત્યભાષા, સત્યપરિણામનોui=પ્રશસ્ત પરિણામના યોગથી, દવા વિ દોડું સત્ય પણ થાય છે=સત્યભાષારૂપે પણ થાય છે. પરા ગાથાર્થ :
આ રીતે દશ પ્રકારની અસત્યભાષા યથાસૂત્ર શાસ્ત્રમર્યાદા અનુસાર, બતાવાઈ. આEદશે પ્રકારની અસત્યભાષા, પ્રશસ્ત પરિણામના યોગથી સત્ય પણ થાય છે સત્યભાષારૂપે પણ થાય છે. IFપરા
ટીકા :
एवं उक्तप्रकारेण, दशधा दशभिः प्रकारैः, असत्या भाषा उपदर्शिता, कथं? यथासूत्रं समयपरिभाषामनुल्लंघ्येत्यर्थः, दर्शनीयशेषमाह - एषा उपदर्शिताऽसत्या, सत्याऽपि प्रशस्तपरिणाम