________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ- ૨ | સ્તબક-૩ | ગાથા-૬૦
ગાથા :
उप्पन्नविगयमीसिअमेयं पभणंति जत्थ खलु जुगवं । उप्पन्ना विगया वि य, ऊणब्भहिया भणिज्जंति ।।६०।।
છાયા :
उत्पन्नविगतमिश्रितामेतां प्रभणन्ति यत्र खलु युगपत् ।
उत्पन्ना विगता अपि च ऊनाऽभ्यधिका भण्यन्ते ।।६०।। અન્વયાર્થ :
ન–=જેમાં જે ભાષામાં, ઉreતક્કી, નુવં=એક સાથે, ૩પન્ના વિકાયા વિ ચ=ઉત્પન્ન અને નાશ થયેલા પણ, મહિયા=ભૂત-અધિક, મળનંતિ કહેવાય છે યંત્રએ ભાષાને, (શ્રતધરો) ૩uત્રવિકારમfસગં ઉત્પન્નવિગતમિશ્રિતભાષા, મviતિ કહે છે. II૬૦I. ગાથાર્થ - . જે ભાષામાં નક્કી એક સાથે ઉત્પન્ન અને નાશ થયેલા પણ ન્યૂન અધિક કહેવાય છે એ ભાષાને શ્રતધરો ઉત્પન્નવિગતમિશ્રિતભાષા કહે છે. Il || ટીકા :
एतां भाषां, उत्पन्नविगतमिश्रितां प्रभणन्ति, श्रुतधरा इति शेषः, यत्र यस्यां भाषायां, खलु निश्चये, उत्पन्ना विगता अपि च भावा, ऊना अधिका युगपद् भण्यन्ते उदाहरणं चास्मिन् ग्रामे दश जाता दश च मृता इत्यवधारणानुपपत्तौ द्रष्टव्यम् ३।।६०।। ટીકાર્ય :
ત્તિ ..... દ્રવ્ય રૂ | આ ભાષાને શ્રતધરો ઉત્પન્નવિગત મિશ્રિત કહે છે જે ભાષામાં નક્કી ઉત્પન્ન વિગત પણ ભાવો ચૂત અધિક એક સાથે કહેવાય છે.
અને આ ગામમાં દશ ઉત્પન્ન થયા છે અને દશ મૃત્યુ પામ્યા છે એ પ્રકારની અવધારણની અનુપપત્તિમાં ઉદાહરણ જાણવું. ૧૬૦ ભાવાર્થ - (૩) ઉત્પન્નવિગત મિશ્રિત મિશ્રભાષા :
કોઈ મહાત્મા કોઈક પ્રસંગે કહેવાનું પ્રયોજન હોય છતાં મુગ્ધતાથી બોલવાના સ્વભાવને કારણે તે નગરમાં સાધુએ પ્રવેશ કર્યો છે અને બે સાધુએ વિહાર કર્યો છે એ પ્રકારની અવધારણની અનુપત્તિ હોવા છતાં સહસા બેથી અધિક વિહાર કર્યો હોવા છતાં કે ન્યૂન કર્યો હોવા છતાં કે બેથી અધિક કે ન્યૂન સાધુએ