________________
૭૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૩, ૭૪
ભાષા અસત્ય ભાષા છે. જો કે આજ્ઞાપનીભાષા સત્યભાષા પણ નથી અસત્યભાષા પણ નથી; કેમ કે સત્યભાષામાં કરણનો નિયમ હોય છે, અસત્યભાષામાં અકરણનો નિયમ હોય છે અને આજ્ઞાપની પંચમી આદિ કરણના વચનસ્વરૂપ છે પરંતુ કરણના નિયમરૂપ નથી છતાં વિવેકપૂર્વક શિષ્યના હિતનો ખ્યાલ રાખીને સુગુરુ આજ્ઞાપની ભાષા બોલે તો તેમની ભાષામાં સત્યવાદીપણું પ્રાપ્ત થાય માટે તે ભાષાનું ભાવભાષાપણું જ નથી અને શિષ્યના હિતનો વિચાર કર્યા વગર બોલે તો પરમાર્થથી અસત્યવાદીપણું પ્રાપ્ત થાય, માટે અસત્યામૃષાભાષા છે. ll૭૩ અવતરણિકા :
उक्ताऽऽज्ञापनी । साम्प्रतं याचनीमाह - અવતરણિકાર્ય :આજ્ઞાપનીભાષા કહેવાઈ. હવે યાચનીભાષાને કહે છે –
ગાથા :
सा जायणी य णेया, जं इच्छियपत्थणापरं वयणं । भत्तिपउत्ता एसा, विणावि विसयं गुणोवेया ।।७४।।
છાયા :
सा याचनी च ज्ञेया यदीप्सितप्रार्थनापरं वचनम् ।
भक्तिप्रयुक्तैषा विनाऽपि विषयं गुणोपेता ।।७४।। અન્વયાર્થ:
છિયOિUTUપરં=ઈચ્છિત પ્રાર્થનાપર, ગં=જે, વયf=વચન, સકતે, નાથ યાચતીભાષા, = જાણવી. ચ=અને, મત્તિપત્તા =ભક્તિથી પ્રયુક્ત એવી આeભગવાનની ભક્તિથી પ્રયુક્ત એવી આરોગ્ય-બોધિલાભરૂપ યાચતી ભાષા, વિસર્ષ વિવિ=વિષય વગર પણ=ભગવાન તે વસ્તુ આપવાના તથી તેથી ભગવાન પાસેથી પ્રાપ્તિરૂપ વિષય વગર પણ, ગુuોવેવા ગુણથી ઉપેત છેeગુણથી યુક્ત યાચનીભાષા છે. li૭૪ ગાથાર્થ -
ઈચ્છિત પ્રાર્થનાપર જે વચન તે યાચનીભાષા જાણવી અને ભક્તિથી પ્રયુક્ત એવી આગ ભગવાનની ભક્તિથી પ્રયુક્ત એવી આરોગ્ય-બોધિલાભરપ ચાયનીભાષા, વિષય વગર પણ ભગવાન તે વસ્તુ આપવાના નથી તેથી ભગવાન પાસેથી પ્રાતિરૂપ વિષય વગર પણ, ગુણથી ઉપેત છેeગુણથી યુક્ત યાચનીભાષા છે. I૭૪