________________
૧૦૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | બક-૪ | ગાથા-૮૨, ૮૩ વળી કોઈ મહાત્મા સમ્યગ્દષ્ટિ હોય, બહુશ્રુતાદિ ગુણથી યુક્ત હોય આમ છતાં આગમાનુસાર અત્યંત ઉપયોગ વગર બોલે ત્યારે પણ શ્રુતને આશ્રયીને અન્ય ભાષાની પ્રાપ્તિ થવાની સંભાવના રહે છે. આથી જ પ્રતિમાશતકમાં કહેલ છે કે સમ્યગ્દષ્ટિ એવા ઇન્દ્રો પણ સભામાં બોલતી વખતે મુખ પાસે હસ્તાદિને રાખીને બોલે છે ત્યારે નિરવદ્યભાષા બોલે છે, અન્યથા સાવદ્યભાષા પણ બોલે છે, તેથી બહુશ્રુત, સમ્યગ્દષ્ટિ એવા ઇન્દ્રો સમ્યગુ ઉપયોગપૂર્વક બોલે છે ત્યારે વિશુદ્ધ આશયવાળા હોવાથી શ્રતને આશ્રયીને સત્યભાષા બોલે છે. II૮શા અવતરણિકા :
अस्तु सम्यग्दृष्टरुपयुक्तस्य सत्या, असत्या तु कस्येत्याह - અવતરણિયાર્થ:ઉપયુક્ત એવા સમ્યગ્દષ્ટિને સત્યભાષા હો, વળી અસત્યભાષા કોને છે ? એથી કહે છે –
ગાથા :
होइ असच्चा भासा, तस्सेव य अणुवउत्तभावेणं । मिच्छत्ताविट्ठस्स व, अवितहपरिणामरहिअस्स ।।८३।।
છાયા :
भवत्यसत्याभाषा तस्यैव चानुपयुक्तभावेन ।
मिथ्यात्वाविष्टस्य वाऽवितथपरिणामरहितस्य ।।८३।। અન્વયાર્થ :
અને, અનુવડમાવેvi તરસેવ=અનુપયુક્તભાવથી તેને જ=અનુપયુક્તભાવથી બોલતા એવા સમ્યગ્દષ્ટિએ જ, સંખ્યા માસા=અસત્યભાષા, દો=છે, વ=અથવા, સવિત પરિપIIમરદિસ-અવિતથપરિણામરહિત, મિછત્તવિ=મિથ્યાત્વથી આવિષ્ટતી ભાષા-અસત્યભાષા છે. I૮૩ના ગાથાર્થ :
અનુપયુક્તભાવથી તેને અનુપયુક્તભાવથી બોલતા એવા સમ્યગ્દષ્ટિને જ, અસત્યભાષા છે અથવા અવિતથપરિણામરહિત મિથ્યાત્વથી આવિષ્ટની ભાષા અસત્યભાષા છે. IIcal ટીકા -
तस्यैव च-सम्यग्दृष्टेः अनुपयुक्तभावेन वदतः श्रुतविषयिणी असत्या भावभाषा भवति, अथोपयुक्तानां भाषा भावभाषेति पूर्वं प्रतिज्ञानाद् अनुपयुक्तानां तदभिधाने कथं न पूर्वापरविरोधः ? इति चेत् न तत्राभिलापजनकविवक्षारूपोपयोगस्यैव ग्रहणाद् अत्र च हेत्वाधुपयोगाभावस्य ग्रहणेनाऽ