________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૪, ૮૫
૧૧૭
મન:પર્યવજ્ઞાની યોગ્ય જીવોના ઉપકાર અર્થે જે કાંઈ બોલે છે, ત્યારે વચનપ્રયોગકાળમાં શ્રુતજ્ઞાનનો ઉપયોગ પણ પ્રાપ્ત થાય છે તેથી અવધિજ્ઞાનથી બોધ કરીને કે મન:પર્યવજ્ઞાનથી બોધ કરીને વચનપ્રયોગકાળમાં શ્રુતના ઉપયોગવાળા હોવાથી તેઓને શ્રુતભાવભાષાનો સંભવ છે અને યોગ્ય શ્રોતાને પણ તેનાથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેથી તેઓની બોલાયેલી ભાષાને શ્રુતભાવભાષામાં ગ્રહણ કરેલ છે. અને કેવલીની ભાષા દ્રવ્યશ્રતને આશ્રયીને યોગ્યજીવોને ભાવભાષાનું કારણ હોવાથી શ્રુતભાવભાષાના પ્રસંગમાં તેનું કથન છે. II૮૪TI. અવતરણિકા - उक्ता श्रुतभावभाषा । अथ चारित्रभावभाषामाह -
અવતરણિતાર્થ :શ્રતભાવભાષા કહેવાઈ. હવે ચારિત્રભાવભાષાને કહે છે –
ગાથા :
चारित्तविसोहिकरी सच्चा मोसा य अविसोहिकरी । दो एयाउ चरित्ते भावं तु पडुच्च णेयाओ ।।८५।।
છાયા :
चारित्रविशोधिकरी सत्या मृषा चाविशोधिकरी ।
द्वे एते चारित्रे भावं तु प्रतीत्य ज्ञेये ।।८५।। અન્વયાર્થ :
ચારવિણહિરી ચારિત્રની વિશુદ્ધિ કરનારી, સા=સત્યભાષા છે, અને, વિનોદિકરીઅવિશુદ્ધિ કરનારી, મોસા=મૃષાભાષા છે. તુ વળી, ચરિત્તે ચારિત્રના વિષયમાં, માવંeભાવને, પડું આશ્રયીને, રો પ્રયાસ=બે આ ભાષા, વાગો જાણવી. પ૮પા
ગાથાર્થ :
ચારિત્રની વિશુદ્ધિ કરનારી સત્યભાષા છે અને અવિશુદ્ધિને કરનારી મૃષાભાષા છે. વળી ચારિત્રના વિષયમાં ભાવને આશ્રયીને બે આ ભાષા જાણવી. II૮૫ ટીકા :
चारित्रविशोधिकरी यां भाषमाणस्य साधोश्चारित्रमुत्कृष्यत इत्यर्थः सा सत्या, मृषा च संक्लेशकरी यां भाषमाणस्याऽचारित्रपरिणामो वर्द्धत इत्यर्थः ।