________________
૧૨૨
અવતરણિકા :
अनुमतयोरपि द्वयोर्भाषयोर्विनयशिक्षामाह -
અવતરણિકાર્થ :
અનુમત પણ બે ભાષાની=સાધુને બોલવા માટે અનુમત એવી બે ભાષાની, વિનયશિક્ષાને= શુદ્ધપ્રયોગરૂપ શિક્ષાને કહે છે
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ / ગાથા-૮૭
પંચમ સ્તબક
ભાવાર્થ :
દશવૈકાલિકસૂત્રમાં વિનયશિક્ષામાં રહેલા વિનયશબ્દનો અર્થ કરતાં કહ્યું છે કે જેનાથી કર્મનો નાશ થાય એવો શુદ્ધ પ્રયોગ તે વિનય કહેવાય તેથી અહીં વિનયશિક્ષાનો અર્થ એ પ્રાપ્ત થાય કે સાધુને અનુમત બે ભાષા છે તેનો શુદ્ધ પ્રયોગ કઈ રીતે થઈ શકે, તેના વિષયમાં શિક્ષાને=દિશાસૂચનને, ગ્રંથકારશ્રી કહે
જે
છે
ગાથા:
છાયા ઃ
काला संकिया जा जा वि य सव्वोपघाइणी होइ । आमंतणी य संगाइदूसिया जा ण तं भासे ॥ ८७॥
कालादिशङ्किता या याऽपि च सर्वोपघातिनी भवति । आमंत्रणी च सङ्गादिदूषिता या न तां भाषेत ॥ ८७ ।।
અન્વયાર્થ:
ના=જે, જ્ઞાતામંળિયા=કાલાદિશંકિત, ય=અને, ના વિ=જે પણ, સોપવાફળી=સર્વ ઉપઘાતને કરનારી, ય=અને, ના=જે, સંશવૃત્તિવા=સંગાદિદૂષિત, સામંતળી=આમંત્રણીભાષા, દો=થાય છે, તં=તેને સાધુ, ળ માસે=બોલે નહિ. ૮૭
ગાથાર્થઃ
જે કાલાદિશંકિત અને જે પણ સર્વ ઉપઘાતને કરનારી અને જે સંગાદિદૂષિત આમંત્રણીભાષા થાય છે તેને સાધુ બોલે નહિ. II૮૭II