________________
૧૩૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | તબક-૫ | ગાથા-૮૯ __ तथा दोह्यादिष्वपि अर्थेषु साध्यक्रियाभिधायीनि वचनानि न वदेत, यथा-दोह्या गावः, दम्या गोरथकाः, वाह्या रथयोग्या वेति, आप्तवचनात्तदानीं गोदोहादिकर्तव्यत्वनिश्चये श्रोतृप्रवृत्त्यादिना अधिकरणलाघवादिदोषप्रसङ्गात् ।
दिगुपलक्षणादौ प्रयोजने पुनः, तदर्थकानि-दोह्याद्यर्थकानि, सिद्धानि=साध्यविलक्षणानि, विशेषणानि वदेत्, यथा 'रसदा धेनुः, युवा गौः, हस्वो महल्लकः संवहनो वे'ति, नैवमुक्तदोष इति भावः T૮૧ાા ટીકાર્ચ -
સ્થાવિષ ..... માવ: | શૂલાદિમાં સ્થૂલાદિ એવા મનુષ્ય, પશુ, પક્ષી, સાપાદિમાં પરિવૃદ્ધ જ વચનો બોલે કારણ ઉત્પન્ન થયે છતે પણ પરિવૃદ્ધ, પલોપચિત, સંજાત, પ્રીણિત અથવા મહાકાય એ પ્રકારનાં વચનો બોલે. પરિહરે ઈત્યાદિમાં સ્થૂલાદિને પરિવૃદ્ધાદિ શબ્દથી બોલે પરંતુ આ સ્કૂલ છે, આ પ્રમેહુર છે, આ વધ્ય છે, આ પાક્ય છે એ પ્રમાણે બોલે નહિ. પાક્ય એટલે પાકપ્રાયોગ્ય, કાલપ્રાપ્ત એ પ્રમાણે બીજા કહે છે. કેમ પૂલ ઇત્યાદિ ન બોલે ? તેમાં હેતુ કહે છે – અપ્રીતિ-વ્યાપતિ આદિ દોષનો પ્રસંગ છે. અને લોકવિરુદ્ધપણું છે. વળી દોહ્યાદિ પણ અર્થોમાં સાધ્ય ક્રિયાને કહેનારાં વચનો સાધુ બોલે નહિ જે પ્રમાણે ગાય , દોહવી જોઈએ. ગોરથકા=બળદિયા, દમન કરવા યોગ્ય છે અથવા વાહ્યા=વહન કરવા યોગ્ય એવા, અશ્વો રથ યોગ્ય છે, એ વચનો બોલવાં જોઈએ નહિ; કેમ કે આપ્તવચનથી ત્યારે ગો-દોહાદિ કર્તવ્યતાના નિશ્ચયમાં શ્રોતૃ પ્રવૃત્તિ આદિ દ્વારા અધિકરણ અને લાઘવાદિ દોષનો પ્રસંગ છે.
વળી દિઉપલક્ષણ આદિના પ્રયોજનમાં તે અર્થવાળા=દોધાદિ અર્થવાળા સિદ્ધ એવા વિશેષોને-સાધ્યથી વિલક્ષણ એવા વિશેષોને, કહે જે પ્રમાણે રસને દેનારી ગાય છે, યુવા ગાય છે, હૃસ્વ મહલ્લક અથવા સંવહન છે=દોહવા યોગ્ય ગાય હોય તેને રસદા ગાય કહે, દમન કરવા યોગ્ય ગોરથક હોય ત્યાં યુવા ગાય કહે અને વાહ્ય હોય ત્યાં મહલક કહે અને રથયોગ્ય હોય ત્યાં સંવહન કહે એ પ્રકારે કહેવામાં ઉક્ત દોષ નથી એ પ્રકારે ભાવ છે. પ૮૯ ભાવાર્થ :સાધુએ શું બોલવું અને શું ન બોલવું તેનું કથન -
સાધુએ આરંભ સમારંભનું કારણ બને તેવી ભાષા બોલવી જોઈએ નહિ, તેથી સંયમનું કોઈ પ્રયોજન ન હોય તો સ્થૂલાદિ મનુષ્ય, પશુ, પક્ષી, સાપ, આદિના વિષયમાં જોવા છતાં કોઈ પ્રકારનો વચનપ્રયોગ કરે નહિ. કોઈ વખતે કોઈ અન્ય સાધુને દિશાનો બોધ કરાવવો હોય ત્યારે દૂરથી મનુષ્ય પશુ આદિને જોઈને