Book Title: Bhasha Rahasya Prakaran Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 206
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | પ્રશક્તિ ૧૮૩ अथ प्रकरणकारगुरुपरम्पराप्रशस्तिः ટીકા - सोम इव गोविलासैः कुवलयबोधप्रसिद्धमहिमकलः । श्रीहीरविजयसूरिस्तपोगच्छव्योमतिलकमभूत् ।।१।। ટીકાર્ચ - ગોવિલાસથી કિરણોના વિલાસથી, જેમ ચન્દ્ર રાત્રિમાં વિકાસ પામે તેવા કુવલયન=કમળોને, વિકસાવે છે તેમ કુવાદીરૂપ કુવલયના બોધમાં પ્રસિદ્ધ મહિમાની કલાવાળા તપાગચ્છરૂપી આકાશમાં તિલક સમા હીરસૂરિ થયા. ના ટીકા : श्रीविजयसेनसूरिस्तत्पट्टोदयरविरिवाभूत् । यस्य पुरो द्योतन्ते शलभा इव भान्ति कुमतिगणाः ।।२।। ટીકાર્ચ - તેમના પટ્ટમાં ઉદયમાન રવિ જેવા વિજયસેનસૂરિ થયા. જેમની આગળ=જે વિજયસેનસૂરિ આગળ, કુમતિના સમૂહો આગિયાની ભ્રાંતિ જેવા પ્રકાશે છે. ગરા ટીકા : तत्पट्टनन्दनवने कल्पतरुर्विजयदेवसूरिवरः । विबुधैरुपास्यमानो जयति जगज्जन्तुवांछितदः ।।३।। ટીકાર્થ : તેમના પટ્ટરૂપી નંદનવનમાં=વિજયસેનસૂરિના પટ્ટરૂપી નંદનવનમાં, કલ્પતરુ જેવા વિબુધોથી ઉપાસ્યમાન, જગતના જીવોને વાંછિતને આપનારા વિજયદેવસૂરિ જય પામે છે. ૩. ટીકા :तत्पट्टरोहणगिरौ सुररत्नं विजयसिंहसूरिगुरुः । भूपालभालतिलकीभूतक्रमनखरुचिर्जयति ।।४।। ટીકાર્ય :તેમના પટ્ટરૂપી રોહણગિરિમાં=વિજયદેવસૂરિના પટ્ટરૂપી રોહણગિરિમાં, સુરરત્નચિંતામણિરત્ન

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210