Book Title: Bhasha Rahasya Prakaran Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 182
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | બક-૫ | ગાથા-૫ ૧૫૯ दोषाभावेन स्थापनासत्यस्याऽनिरुद्धप्रसरतया दोषाभावात्, अन्यथा निक्षेपनैष्फल्यादिति दिग् । तथा सदोषाशंसनं न वदेत् । तथाहि-देवासुरनतिरश्चां विग्रहेऽमुकस्य जयो भवतु मा वाऽमुकस्य भवतु इति 'नालपेद्, अधिकरणतत्स्वामिद्वेषादिदोषप्रसङ्गात् । तथा वातवृष्टिशीतोष्णक्षेमसुभिक्षादिकमपि भवतु मा वा' इति च न वदेत्, विनाऽतिशयप्राप्तं वचनमात्रात् फलाभावेन मृषावादप्रसङ्गात्, तथाभवनेऽपि आर्तध्यानभावात्, अधिकरणादिदोषप्रसङ्गात्, वातादिषु सत्सु सत्त्वपीडापत्तेश्च । कथं तर्हि “शिवमस्तु सर्वजगतः" इति ?, शिवेऽपि चौर्याद्यन्तरायदोषादिति चेत् ? सदाशयवशादेतादृशप्रार्थनाया असत्यामृषाङ्गतया श्रुतभावभाषायामधिकारेऽपि प्रकृतानुपयोगादिति લિમ્ II બી. ટીકાર્ચ - ચિત્ ..... હિન્ II કોઈના વડે કોઈકને કહેવાયું કે “સર્વ જ આ તારા વડે કહેવું જોઈએ” એ પ્રમાણે સંદિષ્ટ હોતે છતે સાધુ “સર્વ જ આ હું કહું છું એ પ્રમાણે સંદેશને આપતો અથવા “સર્વ જ આ છે” એ પ્રકારે અમ્યુચ્ચયને કહે નહિ. કેમ સર્વ જ આ છે એ પ્રકારે કહે નહિ ? તેમાં હેતુ કહે છે – સર્વ જ તે પ્રકારના સ્વરવ્યંજનાદિ ઉપેતનું જે પ્રકારે કહેનાર વ્યક્તિએ કહેલું કે મારું સર્વ વચન તમે કહેશો તેના સર્વ જ તે પ્રકારના સ્વર, વ્યંજનાદિ ઉપેતનું, કહેવા માટે અશક્યપણું હોવાથી અસંભવતા અભિધાનમાં બીજા વ્રતની વિરાધનાનો પ્રસંગ છે અને સર્વ સાધુઓ ગયા કે નહિ ? ઈત્યાદિ સ્થળમાં સર્વથા વિચારીને જ કહે જેથી અસંભવનું કથન થાય નહિ. ત્તિ' શબ્દ અબ્યુચ્ચય બોલે નહિ એ કથનની ટીકાની સમાપ્તિ માટે છે. નનુ'થી શંકા કરે છે – “સર્વ ગામ જમવા માટે આવેલું ઇત્યાદિની જેમ આ સર્વ કોઈએ કહેલા સર્વશબ્દો યથાર્થ કહ્યા હોય છતાં, સ્વર, વ્યંજનાદિ કોઈક ન્યૂનતા હોય ઈત્યાદિક અસંભવગ્રસ્ત તથી અર્થાત્ સંપૂર્ણ કથન કર્યું છે એ વચન દોષરૂપ નથી એ પ્રમાણે શંકાકાર કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું કેમકે; સમુચ્ચયમાં આખું ગામ જમવા આવ્યું છે એ રૂ૫ સમુચ્ચયમાં, તથાવિધ વિવક્ષાનો અભાવ છે=એક આદિ પુરુષ ભૂત આવે તેની વિરક્ષાનો અભાવ છે. અહીં પ્રશ્ન થાય કે લોકવ્યવહારમાં તો એકાદિ પુરુષ ન આવ્યો હોય તોપણ આખું ગામ જમવા આવ્યું છે તેમ કહેવાય છે તેમ પ્રસ્તુતમાં પણ સ્વરાદિની ન્યૂનતા હોય તો શબ્દશઃ તેને કથન કર્યું છે માટે સાધુ

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210