________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | બક-૫ | ગાથા-૫
૧૫૯ दोषाभावेन स्थापनासत्यस्याऽनिरुद्धप्रसरतया दोषाभावात्, अन्यथा निक्षेपनैष्फल्यादिति दिग् ।
तथा सदोषाशंसनं न वदेत् । तथाहि-देवासुरनतिरश्चां विग्रहेऽमुकस्य जयो भवतु मा वाऽमुकस्य भवतु इति 'नालपेद्, अधिकरणतत्स्वामिद्वेषादिदोषप्रसङ्गात् । तथा वातवृष्टिशीतोष्णक्षेमसुभिक्षादिकमपि भवतु मा वा' इति च न वदेत्, विनाऽतिशयप्राप्तं वचनमात्रात् फलाभावेन मृषावादप्रसङ्गात्, तथाभवनेऽपि आर्तध्यानभावात्, अधिकरणादिदोषप्रसङ्गात्, वातादिषु सत्सु सत्त्वपीडापत्तेश्च ।
कथं तर्हि “शिवमस्तु सर्वजगतः" इति ?, शिवेऽपि चौर्याद्यन्तरायदोषादिति चेत् ? सदाशयवशादेतादृशप्रार्थनाया असत्यामृषाङ्गतया श्रुतभावभाषायामधिकारेऽपि प्रकृतानुपयोगादिति લિમ્ II બી. ટીકાર્ચ -
ચિત્ ..... હિન્ II કોઈના વડે કોઈકને કહેવાયું કે “સર્વ જ આ તારા વડે કહેવું જોઈએ” એ પ્રમાણે સંદિષ્ટ હોતે છતે સાધુ “સર્વ જ આ હું કહું છું એ પ્રમાણે સંદેશને આપતો અથવા “સર્વ જ આ છે” એ પ્રકારે અમ્યુચ્ચયને કહે નહિ. કેમ સર્વ જ આ છે એ પ્રકારે કહે નહિ ? તેમાં હેતુ કહે છે – સર્વ જ તે પ્રકારના સ્વરવ્યંજનાદિ ઉપેતનું જે પ્રકારે કહેનાર વ્યક્તિએ કહેલું કે મારું સર્વ વચન તમે કહેશો તેના સર્વ જ તે પ્રકારના સ્વર, વ્યંજનાદિ ઉપેતનું, કહેવા માટે અશક્યપણું હોવાથી અસંભવતા અભિધાનમાં બીજા વ્રતની વિરાધનાનો પ્રસંગ છે અને સર્વ સાધુઓ ગયા કે નહિ ? ઈત્યાદિ સ્થળમાં સર્વથા વિચારીને જ કહે જેથી અસંભવનું કથન થાય નહિ.
ત્તિ' શબ્દ અબ્યુચ્ચય બોલે નહિ એ કથનની ટીકાની સમાપ્તિ માટે છે. નનુ'થી શંકા કરે છે – “સર્વ ગામ જમવા માટે આવેલું ઇત્યાદિની જેમ આ સર્વ કોઈએ કહેલા સર્વશબ્દો યથાર્થ કહ્યા હોય છતાં, સ્વર, વ્યંજનાદિ કોઈક ન્યૂનતા હોય ઈત્યાદિક અસંભવગ્રસ્ત તથી અર્થાત્ સંપૂર્ણ કથન કર્યું છે એ વચન દોષરૂપ નથી એ પ્રમાણે શંકાકાર કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
એમ ન કહેવું કેમકે; સમુચ્ચયમાં આખું ગામ જમવા આવ્યું છે એ રૂ૫ સમુચ્ચયમાં, તથાવિધ વિવક્ષાનો અભાવ છે=એક આદિ પુરુષ ભૂત આવે તેની વિરક્ષાનો અભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે લોકવ્યવહારમાં તો એકાદિ પુરુષ ન આવ્યો હોય તોપણ આખું ગામ જમવા આવ્યું છે તેમ કહેવાય છે તેમ પ્રસ્તુતમાં પણ સ્વરાદિની ન્યૂનતા હોય તો શબ્દશઃ તેને કથન કર્યું છે માટે સાધુ