________________
૧૭૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૫ / ગાથા-૯૮, ૯૯
કરવા માટે દઢ અભ્યાસવાળા છે તેઓ જ વિવેકપૂર્વકની ભાષા બોલીને પણ ગુપ્તિના પરિણામની જ વૃદ્ધિ કરે છે. I૯૮. અવતરણિકા :
ततः किमित्याह - અવતારણિકાર્ચ -
તેનાથી શું?==ણગુપ્તિવાળા મહાત્મા ભાષા દ્વારા ચારિત્રની વિશુદ્ધિ કરે છે એમ ગાથા ૯૮માં કહ્યું તેનાથી શું ? એથી કહે છે – ગાથા :
चरित्तसोहीइ खवित्तु मोहं, लद्धं तओ केवलनाणलच्छिं । सेलेसिजोगेण सुसंवुडप्पा, अणुत्तरं पावइ मुक्खसुक्खं ।।१९।।
છાયા :
चारित्रशोध्या क्षपयित्वा मोहं लब्ध्वा ततः केवलज्ञानलक्ष्मी ।
शैलेशीयोगेन सुसंवृतात्मा अनुत्तरं प्राप्नोति मोक्षसौख्यं ।।१९।। અન્વયાર્થ:
ચરિત્તસોદડું ચારિત્રની વિશુદ્ધિથી પૂર્વગાથામાં કહ્યું એ પ્રકારે ભાષા દ્વારા કરાતી એવી ચારિત્રની વિશુદ્ધિથી, મોહેં-મોહતો, વા ક્ષય કરીને, તમો ત્યારપછી, વનના–$િકેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને, તિર્લ્ડ પ્રાપ્ત કરીને, સેન્સેસિનોr=શૈલેશીના યોગથી, સુસંવડપા=સુસંવૃત એવો આત્મા, અનુત્તરં અનુત્તર એવા, મુવાવસુવરj=મોક્ષસુખને, પાવરુ=પ્રાપ્ત કરે છે. ગાથાર્થ -
ચારિત્રની વિશુદ્ધિથી=પૂર્વગાથામાં કહ્યું એ પ્રકારે ભાષા દ્વારા કરાતી એવી ચાત્રિની વિશુદ્ધિથી, મોહનો ક્ષય કરીને ત્યારપછી કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરીને શૈલેશીના યોગથી સુસંવૃત એવો આત્મા અનુત્તર એવા મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. ll૯૯ll ટીકા :
चारित्रशुद्ध्या मोह-अष्टाविंशतिप्रकृतिमयं कर्म, क्षपयित्वा ततः तदनन्तरं, केवलज्ञानलक्ष्मी लब्ध्वा-सयोगिकेवलिभावमनुभूय, उत्कर्षतः पूर्वकोटीं यावद् विहत्य, शैलेशीयोगेन=योगत्रयनिरोधकरणेन, सुसंवृतः सर्वसंवरभाक्, आत्मा, यश्चैतादृशो महर्षिः, अनुत्तरं सकलसांसारिकसुखसमूहादनन्तगुणत्वेन दुःखलेशासंपृक्ततया चातिशायितं मोक्षसौख्यं प्राप्नोति ।।१९।।