________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૩.
૧૦૯ विरोधात सर्वथानुपयोगे तूष्णीम्भावप्रसङ्गात्, हेत्वाद्यनुपयोगे कथमहेतुकं वदेदिति चेत् ? विपरीतव्युत्पत्तेरिति गृहाण ।
वा अथवा, अवितथपरिणामरहितस्य सम्यक्श्रुतपरिणामविकलस्य, मिथ्यात्वाविष्टस्य उपयुक्तस्याऽनुपयुक्तस्य वा सर्वाऽपि श्रुतगोचरा भाषा असत्या, उन्मत्तवचनवत्तद्वचनस्य घुणाक्षरन्यायेनाऽऽपाततः संवादेऽपि प्रमाणत्वेनाऽव्यवहारात् ।
कथं तर्हि श्रुते अवतरत्येषा, तज्ज्ञानस्य सदसदविशेषादिहेतुनाऽज्ञानत्वादिति ? सत्यम्, अविशेषितश्रुतपदेनोभयोपग्रहात्, विशेषितस्यैव प्रातिस्विकरूपानुप्रवेशेनाभिलापादिति दिग् ।
तदिदमाह भगवान् भद्रबाहुः - “सम्मदिछी उ सुअंमि अणुवउत्तो अहेउअं चेव ।
નં મારૂ સા મોસા, મિચ્છદિઠ્ઠી વિ ય તહેવ ” ત્તિ ! (વ. નિ. મા. ૨૮૦) . દેતુર્વ-તત્ત્વષ્ય: પદ પુર્વ મવતી'ત્યાદિ પાદરૂા ટીકાર્ય :
તસ્થવ ... મવતીચારિ II અનુપયુક્તભાવથી બોલતા તેને જ=સમ્યગ્દષ્ટિને જ, શ્રતવિષણિી અસત્યભાવભાષા થાય છે. ‘નથ’થી શંકા કરે છે –
ઉપયુક્તની ભાષા ભાવભાષા છે એ પ્રમાણે પૂર્વમાં પ્રતિજ્ઞાત હોવાથી=ગાથા-૧૩માં ગ્રંથકારશ્રી વડે કહેવાયેલ હોવાથી અનુપયુક્તને તેના અભિધાનમાં અનુપયુક્ત એવા સમ્યગ્દષ્ટિને અસત્યભાવભાષા છે એ પ્રકારના કથનમાં કેમ પૂર્વાપરવિરોધ નહિ થાય ? એ પ્રમાણે શંકા કરનાર કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે ત્યાં=ગાથા ૧૩માં, અભિલાપજતક વિવક્ષારૂપ ઉપયોગનું જ ગ્રહણ છે અને અહીં હેતુ આદિના ઉપયોગના અભાવનું ગ્રહણ હોવાથી અવિરોધ છે.
અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિની શ્રતવિષણિી અસત્યભાષા ભાવભાષા નથી એમ સ્વીકારીયે તો શું વાંધો ? તેથી કહે છે –
સર્વથા અનુપયોગ હોતે છતે તૂષ્પીભાવનો જ પ્રસંગ છે (તેથી સમ્યગ્દષ્ટિની અસત્યભાષા પણ અભિલાપજતક વિવક્ષારૂપ ઉપયોગવાળી હોવા છતાં હેતુ આદિના ઉપયોગના અભાવવાળી હોવાથી અસત્યભાવભાષા છે) હેતુ આદિના અનુપયોગમાં કેમ અહેતુક બોલે=સમ્યગ્દષ્ટિ જીવ બોલે ? એથી કહે છે – વિપરીત વ્યુત્પત્તિ હોવાથી–વિપરીત પ્રકારે યોજન થયેલું હોવાથી અહેતુક બોલે એ પ્રમાણે તું