________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ- ૨ | સ્તબક-૪ | ગાથા-૬૯-૭૦-૭૧, ૭૨
૬૯
જેમ સ્વરૂપથી આરાધક છે તેવી અસત્યામૃષાભાષા સ્વરૂપથી આરાધક પણ નથી અને મૃષાભાષાની જેમ સ્વરૂપથી વિરાધક પણ નથી તેથી પરિભાષાથી નિયંત્રિત અનારાધક વિરાધકપણું અસત્યામૃષાભાષાનું લક્ષણાન્તર છે; કેમ કે આ પ્રકારના લક્ષણથી પણ લક્ષ્ય એવી અસત્યામૃષાભાષાનો બોધ થાય છે.
આ અસત્યામૃષાભાષાના કુલ બારભેદો છે જેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્વયં જ આગળ બતાવે છે. II૬૯-૭૦-૭૧ll અવતરણિકા - तत्रादावामन्त्रणीमेवाऽऽह -
અવતરણિકાર્ય :
ત્યાં=બાર પ્રકારની અસત્યામૃષાભાષામાં આદિમાં, આમંત્રણીભાષાને જ કહે છે –
ગાથા :
संबोहणजुत्ता जा, अवहाणं होइ जं च सोऊणं । आमंतणी य एसा, पण्णत्ता तत्तदंसीहि ।।७२।।
છાયા :
सम्बोधनयुक्ता याऽवधानं भवति यां च श्रुत्वा ।
आमंत्रणी चैषा प्रज्ञप्ता तत्त्वदर्शिभिः ।।७२।। અન્વયાર્થ :
ના સંવોરણનુત્તા=જે સંબોધનથી યુક્ત, ર=અને, ગં=જેને, સોwi=સાંભળીને સવદvi-અવધાન શ્રોતાનું અવધાન, દોડું થાય છે, સ=એ=એ ભાષા, તરસીદિ તત્વને જોનારાઓ વડે, સામંત આમંત્રણીભાષા, પત્તા કહેવાઈ છે. II૭૨IL.
‘' શબ્દ પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
સંબોધનથી યુક્ત અને જેને સાંભળીને શ્રોતાનું અવધાન થાય છે એ એ ભાષા તત્વને જોનારાઓ વડે આમંત્રણીભાષા કહેવાઈ છે. ll૭રા ટીકા :
या संबोधनैः हे-अये-भोप्रभृतिपदैः युक्ता सम्बद्धा, यां च श्रुत्वा अवधानं श्रोतृणां श्रवणाभिमुख्यं, सम्बोधनमात्रेणोपरमे किं मामान्त्रयसीति प्रश्नहेतुजिज्ञासाफलकं भवति एषा तत्त्वदर्शिभिरामन्त्रणी