________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૭૨ प्रज्ञप्ता, तदेवमत्र 'सम्बोधनपदघटिता' इत्येकं लक्षणं श्रवणाभिमुख्यप्रयोजकभाषात्वं' चापरं लक्षणं द्रष्टव्यम् ।
“अस्याश्चाऽसत्यामृषात्वे हेतुत्रयमुक्तम् एषा किलाऽप्रवर्तकत्वात्, सत्यादिभाषात्रयलक्षणवियोगतः તથવિધસ્તોત.” તિ (શ. સ. ૭/ન.બા.૨૭૬ હા..) . તત્રાડડઘતી પ્રવૃત્તિપન સત્યાદિजन्यप्रवृत्तिविशेषो ग्राह्यः, द्वितीये तु प्रकृतलक्षणमेव, तृतीये तु भाषावर्गणाविशेषजन्यत्वमेतल्लक्षणमभिप्रेतमिति द्रष्टव्यम् ।।७२।। ટીકાર્ચ -
ચા સંબોધને ... દ્રવ્યમ્ જે=જે ભાષા, સંબોધનોથી=હે, અય, ભો વગેરે પદોથી, યુક્ત છે=સંબદ્ધ છે જેને સાંભળીને શ્રોતાને શ્રવણને અભિમુખ્ય ભાવરૂપ અવધાન થાય છે, સંબોધનમાત્રથી ઉપરમ થયે છતે પણ વક્તાના વચનનો ઉપરમ થયે છતે પણ, કેમ મને તું આમંત્રણ કરે છે એ પ્રકારના પ્રશ્નના હેતુ એવી જિજ્ઞાસાના ફળવાળું શ્રોતાનું અવધાન થાય છે. આ ભાષા તત્ત્વદશ વડે આમંત્રણીભાષા કહેવાઈ છે. આ રીતે=આમંત્રણીભાષાનું સ્વરૂપ બતાવ્યું એ રીતે, અહીં આમંત્રણીભાષાના સ્વરૂપના કથનમાં, “સંબોધનપદઘટિતા એ એક લક્ષણ છે=આમંત્રણીભાષાનું એક લક્ષણ છે, અને શ્રોતાને શ્રવણને આભિમુખ્યનું પ્રયોજક એવું ભાષાપણું અપર લક્ષણ જાણવું.
અને આના અસત્યામૃષાભાષાના, અસત્યામૃષાપણામાં હેતુત્રય કહેવાયા છે=દશવૈકાલિકમાં હેતુત્રય કહેવાયા
તે હેતુત્રયને જ દશવૈકાલિકના વચનથી ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે --
“આ=પ્રસ્તુત ભાષા, અપ્રવર્તકપણું હોવાથી, સત્યાદિભાષાત્રયના લક્ષણનો વિયોગ હોવાથી, તેવા પ્રકારના દલની ઉત્પત્તિ હોવાથી અસત્યામૃષા છે.” એ પ્રમાણે દશવૈકાલિકની ટીકામાં લખેલ છે.
ત્યાં દશવૈકાલિકતા વચનમાં ત્રણ હેતુ બતાવ્યા ત્યાં, આઘહેતુમાં આ ભાષામાં અપ્રવર્તકપણું છે એ રૂપ આધહેતુમાં, પ્રવૃત્તિપદથી સત્યાદિજન્ય પ્રવૃત્તિ વિશેષગ્રાહ્ય છે, વળી બીજામાં=દશવૈકાલિકમાં બતાવેલા ત્રણ હેતુમાંથી બીજા હેતુમાં, પ્રકૃતભાષાનું લક્ષણ જ છે અસત્યામૃષાભાષાનું લક્ષણ જ છે, વળી ત્રીજા હેતુમાં ભાષાવર્ગણાવિશેષજવ્યવરૂપ આ લક્ષણ અભિપ્રેત છે એ પ્રમાણે જાણવું. li૭૨IL.
‘તથાવિયત્નોત્તે’ પછી ‘સત્યાગૃષા' એ પ્રકારે પાઠ દશવૈકાલિક ટીકા અનુસાર જોઈએ જેથી ‘ાષા' શબ્દનો અન્વય થઈ શકે, પાઠ ઉપલબ્ધ નથી. ભાવાર્થ:(૧) આમંત્રણીભાષા:
બાર પ્રકારની અસત્યામૃષાભાષા છે તેમાંથી આમંત્રણીભાષા સંબોધનથી યુક્ત હોય છે જેને સાંભળીને