________________
૫૬
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-૬૪, ૬૫
પરિત્ત એવા પત્રાદિથી યુક્ત કંદ દ્વિતાવચ્છિન્ન છે અર્થાતુ પરિત્ત અને અનંતકાયરૂપ બે ભાવોથી યુક્ત છે. તે સ્થાનમાં દ્વિત્વવ્યાપકત્વરૂપ તેઓનું સ્વરૂપ છે અર્થાત્ બે ભાવોથી વ્યાપ્ત તે વસ્તુ છે. તે સ્થાનમાં અનંતકાયરૂપ એકત્વવ્યાપસ્વરૂપ યનું કથન હોવાથી તે વચનમાં આંશિક સત્યપણું છે; કેમ કે મૂળ અંશથી તે અનંતકાય છે માટે સત્ય છે, પત્ર અંશથી અનંતકાય નથી માટે અસત્ય છે. વસ્તુતઃ ઘટ-પટમાં આ બે ઘટ છે ત્યાં સમુદાયરૂપે તે વચન મૃષારૂપ છે પરંતુ મિશ્રભાષાના ભેદમાં અવયવના વિભાગથી તેને ગ્રહણ કરીને મિશ્ર વચન કહેલ છે તેથી પત્રરૂપ અવયવ અવચ્છિન્નત્વ અને મૂળરૂપ અવયવ અવચ્છિન્નત્વનો ભેદ કરીને મિશ્રભાષા કહેલ છે માટે દોષ નથી. IIઉજા અવતરણિકા :
उक्ताऽनन्तमिश्रिता । अथ परित्तमिश्रितामाह - અવતરણિકાર્ય :અનંતમિશ્રિતભાષા કહેવાઈ. હવે પરિમિશ્રિતભાષાને કહે છે –
ગાથા :
परमपुरिसेहि भणिया, एसा य परित्तमीसिया भासा । जाऽणंतजुअपरित्ते भण्णई एसो परित्तो त्ति ।।६५ ।।
છાયા :
परमपुरुषैर्भणिता एषा च परित्त(प्रत्येक)मिश्रिता भाषा ।
याऽनन्तयुतपरित्ते भण्यते एषः परीत इति ।।५।। અન્વયાર્થ :
ય અને, પરમપુરિદિ-પરમપુરુષો વડે, પુસા આ, પરિત્તમસિયા માસી પરિમિશ્રિત ભાષા, માયા કહેવાય છે. ના=જે, અviાનુગરિત્તે અનંતથી યુક્ત એવા પરિરમાં, સો પરત્તો આ પરિત છે, ત્તિ-એ પ્રમાણે, મારૂં કહેવાય છે. પા. ગાથાર્થ :
અને પરમપુરુષો વડે આ પરિમિશ્રિત ભાષા કહેવાય છે. જે અનંતથી યુક્ત એવા પરિસમાં આ પરિત છે એ પ્રમાણે કહેવાય છે. IIકપી. ટીકા :
एषा च भाषा परमपुरुषैः तीर्थंकरगणधरप्रभृतिभिः परित्तमिश्रिता भणिता, एषा का ? इत्याह -