________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ- ૨ | સ્તબક-૩ | ગાથા-૬૩
પ3
છાયા :
सोभयमिश्रिताऽपि च जीवाजीवयोर्यत्र राशौ ।
क्रियते स्फुटः प्रयोगः ऊनाभ्यधिकायाः संख्यायाः ।।६३।। અન્વયાર્થ
ત્યે=જે ભાષામાં, નવાનવા સિન્મિ જીવ-અજીવરાષિવિષયક, ઇન્મિદિમાફ ચૂત અભ્યધિક, સંવા=સંખ્યાનો, પુડો–સ્પષ્ટ, પોપt=પ્રયોગ, Mિ કરાય છે, સ તે ભાષા, ૩૫મિસિયા વિ
=ઉભયમિશ્રિત જ છે. li૬૩ ગાથાર્થ -
જે ભાષામાં જીવ-અજીવરાશિવિષયક ન્યૂન અભ્યધિક સંખ્યાનો સ્પષ્ટ પ્રયોગ કરાય છે તે ભાષા ઉભયમિશ્રિત જ છે. IIઉall ટીકા :
उभयं अत्र जीवाजीवौ, तन्मिश्रिता-उभयमिश्रिताऽपि सा भवति, यत्र यस्यां, जीवाजीवयोः राशौ, ऊनाभ्यधिकायाः संख्यायाः स्फुटः प्रकटः प्रयोगः क्रियते, यथा मृतेषु जीवत्सु च शङ्खादिषु 'एतावन्तोऽत्र मृता एतावन्तश्च जीवन्ति एव' इति यथोक्तप्रमाणविसंवादे ६ ।।६३।। ટીકાર્ય :
૩માં ... થોમMવિસંવારે ૬ / ઉભય અહીં જીવ અજીવ છે તેનાથી મિશ્રિત ઉભયમિશ્રિત જ તે થાય છે. જેમાં જે ભાષામાં, જીવ-અજીવરાશિ વિષયક ચૂત અભ્યધિક સંખ્યાનો સ્પષ્ટ પ્રયોગ કરાય છે. જે પ્રમાણે મરેલા અને જીવતા શંખાદિમાં આટલા અહીં મરેલા છે અને આટલા અહીં આવે જ છે એ પ્રમાણે યથોક્ત પ્રમાણના વિસંવાદમાં=જીવતા અને મરેલાની ઉચિત સંખ્યાના પ્રમાણની સાથે વિસંવાદવાળા વચનમાં, મિશ્રભાષા પ્રાપ્ત થાય છે એમ અવય છે. ૬૩. ભાવાર્થ(૬) જીવાજીવમિશ્રિત મિશ્રભાષા :
સાધુએ સંયમના પ્રયોજનથી ઉચિત ભાષાનો પ્રયોગ કરવો જોઈએ છતાં પણ પદાર્થનું પૂર્ણ અવલોકન કર્યા વગર અર્ધ વિચારકતાને કારણે જીવાજીવમિશ્રિત ભાષા સાધુથી બોલાય છે, જે ભાષા બોલવા પાછળ ક્વચિત્ યોગ્ય જીવને તત્ત્વબોધ કરાવવાનો આશય હોય તોપણ પ્રત્યક્ષનો વિસંવાદ થાય તેવો વચનપ્રયોગ સાધુ કરે તો સાધુ માટે તે પ્રયોગ કર્મબંધનું કારણ બને છે, વળી મરેલા અને જીવતા શંખલાની સંખ્યામાં પૂરો નિર્ણય ન હોય ત્યારે વિસંવાદ થાય તે રીતે સાધુ દ્વારા બોલાયેલાં તે વચનો જીવાજીવમિશ્રિતભાષારૂપ બને છે. II૬૩