________________
પ૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા-ઉપ શકે તેવા નિમિત્તવાળી બુદ્ધિવિશેષતો, અભાવ હોવાથી તે પ્રકારના સંખ્યાના વિભાગથી પ્રયોગ થતો નથી એમ અવય છે.
અહીં પ્રશ્ન થાય કે પ્રત્યેક અને અનંતકાયનો વિભાગ કરી શકે તેવી બુદ્ધિવિશેષ છબસ્થને ન હોય તો જ્ઞાનમૂલાદિમાં પરિત્ત અંશ અને પ્રત્યેક અંશ છે તેમ કેમ નક્કી થાય ? તેથી કહે છે –
વળી પ્રત્યેક અને અનંતકાયના પ્રયોગનું નિમિત એવું વલક્ષણ્ય છે જ પ્લાનમૂલાદિમાં છે જ, આથી જ પ્રત્યેક અને અનંતકાયના પ્રયોગનું નિમિત્ત એવું વૈલક્ષ5 પ્લાનમૂલાદિમાં છે જ આથી જ, ચૂણિકાર કહે છે.
અનંતમિશ્રિતા જે પ્રમાણે કોઈ મૂલગનું થડ જોઈને કે અન્યને જોઈને કોઈક તેવા પ્રકારનું બોલે જે પ્રમાણે સર્વ આ અનંતકાય છે.”
તિ' શબ્દ કોઈકના બોલાયેલા કથનની સમાપ્તિ માટે છે. અહીં પ્રશ્ન થાય કે તે મૂળનું થડ અનંતકાય હોવા છતાં તે ભાષા અનંતમિશ્રિત કેમ છે ? તેથી કહે છે - તેનાં તે થડનાં, મૂળનાં પત્રો જીર્ણપણાને કારણે પક્વ થવાને કારણે, પ્રત્યેકભૂત થયાં છે, કેવલ જલસિચનના ગુણને કારણે કેટલાક તેના કિસલય પ્રાદુર્ભાવ થયેલા છે. આથી તે થડમાં અનંતા=અનંતા જીવો, પરિરથી મિશ્રિત કહેવાય છે. વળી પરિત્તમિશ્રિત ભાષા શું છે ? તે બતાવતાં કહે છે –
પરિમિશ્રિત જે પ્રમાણે નવો ઊખડેલો મૂલ કંઈક પરિમ્યાન થયેલો છે એથી કરીને કોઈ કહે – “સર્વ આ પરિત છે” ત્યાં તે મૂલમાં, અંત ભાગમાં પરિત્તભૂત-પ્રત્યેકભૂત જીવો છે, મધ્ય પ્રદેશમાં અનંતા જ છે એ પરિત્તમિશ્રિત ભાષા છે.”
અહીં ચૂગિકારના વચનમાં, જીર્ણપત્રપણું અને પ્લાનકંદપણું સ્પષ્ટ જ વિવક્ષાના હેતુ કહેવાયા= જીર્ણપત્રપણું પરિપતી વિવક્ષાનો સ્પષ્ટ હેતુ કહેવાયો અને પ્લાનકંદપણું મધ્યમાં અનંતકાયની સ્પષ્ટ વિક્ષાનો હેતુ કહેવાયો. આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, પ્રાયિક પ્રયોગની વિવક્ષાના હેતુ વગર આ જીવો પરિત છે એ સ્થાનમાં પ્રાયઃ જીવો પ્રત્યેક છે એ પ્રકારની પ્રયોગની વિવેક્ષા વગર, યાદચ્છિક દષ્ટ પ્રયોગની વિવક્ષાથી પ્રસૂત ભાષાનું વિચાર્યા વગર વસ્તુને જોઈને આ પ્રત્યેક છે ઈત્યાદિ પ્રયોગની વિવક્ષાથી પ્રસૂતભાષાનું, મૃષાપણું જ જણાય છે. વળી તત્વ બહુશ્રુતો જાણે છે. li૬પા ભાવાર્થ :(૮) પરિસમિશ્રિત મિશ્રભાષા :
કોઈ અનંતકાયનો મૂલાદિ કંદ હોય અને જમીનમાંથી ઊખેડેલો હોય તેથી કંઈક મ્યાન થયેલો હોય, તે કંદના આજુબાજુના ભાગમાં વર્તતા અનંતકાયના જીવો ચ્યવી ગયા હોય અને તે સ્થાને કોઈક પ્રત્યેક જીવો