________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૩ | ગાથા ૬૭
ગાથા :
છાયા :
रयणी दिवसस्स व देसो देसेण मीसिओ जत्थ ।
भन्नइ सच्चामोसा, अद्धद्धामीसिया एसा ।। ६७ ।।
रजन्या दिवसस्य च देशो देशेन मिश्रितो यत्र । भण्यते सत्यामृषाऽद्धाद्धामिश्रितैषा ।। ६७ ।।
૬૩
અન્વયાર્ચઃ
રવળી=રાત્રિતો, વ=કે, વિવસસ્પ=દિવસનો, વેસો=દેશ, નથ=જ્યાં=જે ભાષામાં, તેમેળ=દેશથી, મસ્જિ=મિશ્રિત, મત્રફ-કહેવાય છે, =એન્દ્વન્દ્વમસિયા સવામોસા=અદ્ધદ્ધામિશ્રિતસત્યામૃષા ભાષા છે. II૬૭ના
ગાથાર્થઃ
રાત્રિનો કે દિવસનો દેશ જ્યાં=જે ભાષામાં, દેશથી મિશ્રિત કહેવાય છે એ અદ્ધાદ્ધામિશ્રિતસત્યામૃષાભાષા છે. II૬૭II
ટીકા ઃ
रजन्या दिवसस्य वा देश: = प्रथमप्रहरादिलक्षणः, देशेन द्वितीयप्रहरादिलक्षणेन, यत्र मिश्रितो भण्यते एषा अद्धाद्धामिश्रिता सत्यामृषा । यथा प्रथमपौरुष्यामेव वर्त्तमानायां कश्चित् कञ्चित् त्वरयन् वदति -'चल मध्यन्दिनो जात' इत्यादि उक्ताऽद्धाद्धामिश्रिता १० ।।६७।।
ટીકાર્ય :
रजन्या
અન્રાદ્ધામિશ્રિતા ૧૦ ।। રાત્રિનો અથવા દિવસનો પ્રથમ પ્રહરાદિરૂપ દેશ, દ્વિતીય પ્રહરાદિલક્ષણ દેશથી જેમાં=જે ભાષામાં, મિશ્રિત બોલાય છે આ=આ પ્રકારે બોલાયેલી ભાષા અાદ્ધામિશ્રિત સત્યામૃષાભાષા છે. જે પ્રમાણે પ્રથમ પોરિસી જ વર્તમાન હોતે છતે કોઈક પુરુષ કોઈકને ત્વરા કરતો કહે છે ‘ચાલ મધ્ય દિવસ થયો' ઇત્યાદિ અદ્ધાદ્ધામિશ્રિતભાષા કહેવાઈ.
૧૦ ||૬૭।।
ભાવાર્થ :
(૧૦) અદ્ધાદ્ધામિશ્રિતામિશ્રભાષા :
રાત્રિનો કે દિવસનો દેશ અદ્ધા કહેવાય છે; કેમ કે અહ્વા શબ્દ કાળવાચક છે તેથી દિવસ કે રાત્રિનો એક
-