________________
૩૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૫૪
સદ્ભાવનો નિષેધ, અર્થમાં-પદાર્થમાં, અસભૂતનું ઉલ્માવત, અર્થાત્તર અને ગહ આ ચાર પ્રકારની મૃષાભાષા છે. પ૪ના ગાથાર્થ :
અથવા સદ્ભાવનો નિષેધ, અર્થમાં પદાર્થમાં, અસતનું ઉલ્કાવન, અર્થાન્તર અને ગહ આ ચાર પ્રકારની મૃષાભાષા છે. I૫૪ll ટીકા :
सद्भावस्य निषेधः धर्मिमात्रे नास्तिप्रतिपादनम्, यथा-नास्ति जीवः, नास्ति पुण्यं, नास्ति पापमित्यादि १। असद्भूतोद्भावनम् अभ्युपगते धर्मिणि विरुद्धधर्मप्रतिपादनम्, धर्म्यभ्युपगमदर्शनायैवार्थ इति पदम् । यथा-'अस्ति जीवः परं अणुपरिमाणो व्यापको वा' इत्यादि २ । अर्थान्तरं नाम 'अन्यत्र वस्तुनि अन्यशब्दप्रयोगो यथा गव्यश्वशब्दाभिधानम् ३ । च-पुनः, गर्दा निन्दाभिप्रायेण नीचत्वव्यञ्जकाणां सतामप्यशोभनधर्माणामभिधानम्, यथा काणोऽयं, बधिरोऽयमित्यादिः ४ । इति अमुना प्रकारेण, चतुर्धा वा मृषा भाषा, इत्थं च यथायोगं विभागान्तरमपि વિમાનીય ભાષા. ટીકાર્ય :
સમાવી ...... વિભાવનીયમ્ || સદ્ભાવનો નિષેધ ધર્મિમાત્રમાં નાસ્તિનું પ્રતિપાદન અર્થાત્ . ધર્મીમાત્રનો સર્વથા અપલાપ જે પ્રમાણે જીવ નથી, પુણ્ય નથી, પાપ નથી ઈત્યાદિ પ્રયોગો. અસભૂતનું ઉદ્ભાવન=સ્વીકારાયેલા ધર્મમાં વિરુદ્ધ ધર્મનું પ્રતિપાદન, ધર્મીનો સ્વીકાર બતાવવા માટે ‘ગળે' એ પ્રકારનું પદ છે=ગાથામાં ‘મિ' એ પદ . જે પ્રમાણે જીવ છે પરંતુ અણુપરિમાણવાળો છે અથવા વ્યાપક છે=સર્વત્ર વ્યાપક છે ઇત્યાદિ પ્રયોગ. અર્થાન્તર=અન્ય વસ્તુમાં અન્ય શબ્દનો પ્રયોગ, જે પ્રમાણે ગાયમાં અશ્વ શબ્દનું કથન. વળી ગર્તા=વિંદાના અભિપ્રાયથી નીચપણાનું વ્યંજક સત્ય પણ અશોભન ધર્મનું કથન. જે પ્રમાણે આ કાણો છે આ બહેરો છે ઈત્યાદિ પ્રયોગ. એ પ્રકારથી ચાર પ્રકારની મૃષાભાષા છે. વા=પ્રકારાંતરે, અને આ રીતે=અત્યાર સુધી મૃષાભાષાના ચાર ભેદો બતાવ્યા એ રીતે, યથાયોગ્ય વિભાગાસર પણ વિભાવન કરવો. પઢા ભાવાર્થ :પ્રકારાંતરે ચાર પ્રકારની મૃષાભાષા :
પૂર્વમાં દશ પ્રકારની મૃષાભાષા અને ત્રણ પ્રકારની મૃષાભાષા કઈ અપેક્ષાએ છે ? તે બતાવી. હવે ગાથાના વા'કાર દ્વારા મૃષાભાષાનો ભાષાને આશ્રયીને અન્ય વિકલ્પ બતાવે છે અને તે પ્રકારે મૃષાભાષાના ચાર ભેદો પ્રાપ્ત થાય છે.