________________
૪૨
भाधारस्थ 52 भाग-२ | रत5-3/गाथा-५८
टीs:
सा उत्पन्नमिश्रितेति विधेयनिर्देशः, यत्राऽनुत्पन्नभावैः सार्द्ध संख्यायाः पूरणार्थं उत्पन्ना मिश्रिता भवन्तीत्यनूद्यनिर्देशः, उदाहरणं तु क्वचिदुत्पन्नेषु पञ्चसु दारकेषु दशाऽभ्यधिकेषु वाऽद्य दश दारका जाता इति स्वयमेव द्रष्टव्यम्, अत्र च दशसंख्यायाः पञ्चसंख्याद्वयाऽऽत्मिकाया अंशयोरेव बाधाबाधाभ्यां सत्यासत्यत्वं न तु कात्स्न्येनाऽन्यतररूपानुप्रवेशः, अत एव 'श्वस्ते शतं दास्यामि' इति प्रतिज्ञाय पञ्चाशद्ददानोऽपि नाऽदातृवत्सर्वथा मृषाभाषित्वेन व्यवह्रियते इति प्रकृते तथाविधव्यवहारानुरोधानानुपपत्तिः ।
ननु 'शतं दास्यामि' इति प्रतिज्ञाय पञ्चाशद्दानेऽमृषाभाषित्वं न वास्तवं व्यवह्रियते किन्तु तत्कार्यकारित्वादिरूपं भाक्तमेव, अत एव तस्य पञ्चाशद्दत्वा ‘शतं दत्तं' इति गिरा लोकान् साक्षीकुर्वतो मृषाभाषित्वेनैव निग्रह इति चेत् ? न, तत्रांऽऽशिकमृषाभाषित्वस्याऽप्यदत्तापलापद्वारा निग्रहप्रयोजकत्वात् अन्यथा जाताजातविषयभेदेन प्रकृतप्रयोगोच्छेदप्रसङ्गात् ।
न च दशसंख्यापर्याप्तेरद्य जातेषु बाधात्सर्वथा मृषात्वम्, अन्यथा ‘एको न द्वौ' इति न स्यादिति वाच्यम्, दशस्वेतत्कालोत्पत्तिकाभेदांशेन संवादादिति दिग्, एवमन्यत्राऽप्यूह्यम् १ ।।५८।। टीमार्थ:___सा ..... ऊह्यम् १ ।। G4 मिश्रित छ मे विधेय निश छायामां मे श विधेयनो निश કરે છે. જ્યાં અનુત્પન્નભાવોની સાથે સંખ્યાના પૂરણ માટે ઉત્પન્ન મિશ્રિત થાય છે એ ગાથાનો એ અંશ, અતૂઘનો નિર્દેશ છે=ઉદ્દેશ્ય અંશ છે. વળી ક્વચિત્રકોઈક સ્થાનમાં, પાંચ પુત્રો ઉત્પન્ન હોતે છતે દશ પુત્રો થયા એમ કહેવામાં આવે અથવા દશથી અધિક પુત્રો ઉત્પન્ન થયા હોય અને ‘આજે દશ પુત્રો થયા એમ કહેવામાં આવે એ ઉત્પમિશ્રિતનું ઉદાહરણ છે, એ પ્રમાણે સ્વયં જ જાણવું ગાથાના કથનથી પ્રથમ ઉદાહરણ જ પ્રાપ્ત થાય છે, બીજું ઉદાહરણ સ્વયં જ જાણવું, અને અહીં=પ્રથમ ઉદાહરણમાં, દશ સંખ્યાના પંચ સંખ્યાદ્વયાત્મક અંશોનું જ બાધ-અબાધ દ્વારા સત્યાસત્યપણું જાણવું, પરંતુ કાર્યથી અન્યતરરૂપ પ્રવેશથી નહિ. આથી જ ‘કાલે તને સો રૂપિયા આપીશ' એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પચાસ રૂપિયા આપવા છતાં પણ અદાતાની જેમ સર્વથા મૃષાભાષિત્વનો વ્યવહાર કરાતો નથી. એ રીતે પ્રકૃતિમાં પણ=દશ પુત્રો થયા એ રૂ૫ પ્રકૃતમાં પણ, તેવા પ્રકારના વ્યવહારના અનુરોધથી=અર્ધ સત્ય છે અને અર્ધ અસત્ય છે તેવા પ્રકારના વ્યવહારના અનુરોધથી, અનુપમતિ નથી=મિશ્રભાષાની અનુપપત્તિ નથી. 'ननु'थी पूर्वपक्षी शंst २ छ -