________________
૩૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સબક-૨ | ગાથા-પપ
ભાવાર્થ :
ગાથા-૧૫માં કહેલ કે દ્રવ્યભાષામાં ચાર પ્રકારની ભાષા છે. ત્યારપછી તે ચાર ભાષામાંથી સત્યભાષાનું અને અસત્યભાષાનું નિરૂપણ અત્યાર સુધી કર્યું. હવે અસત્યભાષાના નિરૂપણના નિગમનને અને સત્યામૃષાભાષાના નિરૂપણની પ્રતિજ્ઞાને બતાવવા અર્થે કહે છે –
ગાથા :
एवमसच्चा भाषा, निरूविया पवयणस्स नीईए । सच्चामोसं भासं, अओ परं कित्तइस्सामि ।।५५।।
છાયા :
एवमसत्या भाषा निरूपिता प्रवचनस्य नीत्या ।
सत्यामृषां भाषामतः परं कीर्तयिष्यामि ।।५५।। અન્વયાર્થઃ
વં=આ રીતે=અત્યાર સુધી નિરૂપણ કર્યું એ રીતે, પવયા નીર્જુ=પ્રવચનની નીતિથી, ગળ્યા ભાષા=અસત્યભાષા, નિરૂવિયા=નિરૂપણ કરાઈ. આ પરંહવે પછી, દિવામાં બાસં સત્યામૃષાભાષાને, વિકૃમિ હું કહીશ. livપા ગાથાર્થ :
આ રીતે અત્યાર સુધી નિરૂપણ કર્યું એ રીતે, પ્રવચનની નીતિથી અસત્યભાષા નિરૂપણ કરાઈ. હવે પછી સત્યામૃષાભાષાને હું કહીશ. પull ટીકા :
અષ્ટા પાકા
ટીકાર્ચ -
સ્થા સ્પષ્ટ છે. liાપા ભાવાર્થ :
અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ વર્ણન કર્યું એ રીતે શાસ્ત્રનીતિથી અસત્યભાષાનું નિરૂપણ થયું. તેથી કલ્યાણના અર્થીએ તેના પરમાર્થને જાણવા સમ્યક યત્ન કરવો જોઈએ. હવે ગ્રંથકારશ્રી ભાષાના ત્રીજા ભેદરૂપ સત્યામૃષાભાષાને કહેવાની પ્રતિજ્ઞા કરે છે. પપા