Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.१३ लेश्यावतामलेश्यावतानाञ्चाल्पबहुत्वम्
२०३
केभ्यः पद्मलेश्याकानां संख्येयगुणत्वं युक्तम्, तेभ्योऽपि 'तेउलेस्सा संखेज्जगुणा' तेजोलेश्याः संख्ये गुणा भवन्ति, तेजोलेश्यायाः सर्वेषु सौधर्मेशानज्योतिष्कदेवेषु कतिपयेषु च भवनपतिवानव्यन्तरगर्भ व्युत्क्रान्तिकतिर्यग्योनिकपञ्चेन्द्रिय मनुष्येषु वादरपर्याप्त केन्द्रियेषु च सद्भावात्,
मधेयम् - यद्यपि ज्योतिष्काणां भवनवासिभ्यः सनत्कुमारादि देवेभ्यवासंख्येयगुणत्वेन तेजोलेश्याकानामसंख्येयगुणत्वं प्राप्तं तथापि पद्मलेश्या केम्यस्तेजोलेश्याकानां संख्येयगुणत्वमेव युक्तम्, तिर्थमिश्रकेभ्य एव पद्मलेश्याकेभ्यस्तिर्यग्र मिश्राणामेव तेजोलेश्याकानां प्ररूपितत्वेन, तिरश्चांच पद्मलेश्याकानामपि अतिबहुत्वेन संख्येयगुणत्वमेव तेजोलेश्याकानां नासंख्येयगुणत्वमिति, गुणा अधिक कहे गए हैं। पद्मलेश्या वालों से तेजोलेश्या वाले संख्यातगुणा अधिक हैं, क्योंकि तेजोलेश्या सभी सौधर्म और ईशान कल्प के वैमानिक देवों में, ज्योतिष्क देवो में, कतिपय भवनपति और वानव्यन्तर देवों में, गर्भज पंचेन्द्रिय तिर्यंचों और मनुष्यों में तथा बादर पर्याप्त एकेन्द्रियों में भी पाई जाती है । यहां यह बात ध्यान देने योग्य है - यद्यपि ज्योतिष्क देव, भवनवासियों तथा सनत्कुमार आदि देवों की अपेक्षा असंख्यात गुणा हैं, अतएव तेजोलेश्या वाले जीव असंख्यातगुणे होने चाहिए, तथापि पदमलेश्या वालों से तेजोलेश्या वाले जीव संख्यातगुणे ही हैं, क्योंकि पद्मलेश्या वाले जो कहे गए हैं उनमें तिर्यच शामिल हैं और तेजोलेश्या वालों में भी तिर्यच शामिल हैं और तिच बहुत से पद्मलेश्या वाले भी होते हैं, अतएव तेजोलेश्या वाले संख्यातगुणे ही हो सकते हैं, असंગણા અધિક કહેલા છે. પદ્દમલેશ્યા વાળાથી તેોલેશ્યાવાળા સ`ખ્યાતગણા અધિક છે, કેમકે તેોલેશ્યા બધા સૌધર્મ અને ઇશાન કલ્પના વૈમાનિક દેવામાં, જ્યા તિષ્ક દેવોમાં, કેટલાક ભવનપતિ અને વાનભ્યન્તર દેવામાં, ગજ પચેન્દ્રિય તિયચા અને મનુષ્યેામાં તથા માદર પર્યાપ્ત એકેન્દ્રિયામાં પણ મળી આવે છે. અહિં આ વાત ધ્યાન દેવાયાગ્ય છે—યદ્યપિ જ્યાતિષ્ઠ દેવ, ભવન વાસિચેા તથા સનકુમાર આદિ દેવાની અપેક્ષાએ અસખ્યાત ગણા છે, તેથી જ તે લેશ્યાવાળા જીવ અસ`ખ્યાતગણુા હૈાવા જોઇએ તથાપિ પદ્મલેશ્યા વાળાએથી તેજોલેશ્યાવાળા જીવ સંખ્યાત ગણા છે, કેમકે પદ્મલેશ્યાવાળા જે કહેલા છે, તેઓમાં તિ ́ચ સામેલ છે અને તેજોલેશ્યાવાળાએમાં પણુ તિર્યંચ સામેલ છે અને તિર્યંચોમાં ઘણા પદ્મલેશ્યા વાળા પણ હોય છે, તેથી જ તેજોલેશ્યાવાળા સંખ્યાતગણા જ ખની શકે છે. અસંખ્યાતગણુા નહિ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
-