Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.३८ पुद्गलद्वारानुसारेणाल्पबहुत्वम् ३७९ णानि सर्वस्तोकानि सामान्येन द्रव्याणि अधोदिशि वर्तमानानि भवन्ति, तेभ्यः 'उदिसाए अणंतगुणाई' ऊर्ध्वदिशि वर्तमानानि द्रव्याणि अनन्तगुणानि, भवन्ति, ऊर्ध्वलोके मेरोः पश्चयोजनशतक स्फटिकमयभित्तौ चन्द्रसूर्यप्रभानुप्रवेशात् द्रव्याणां क्षणादिकालप्रतिभागस्य समाबेन कालस्य च पूर्वोक्तरीत्या प्रतिपरमाण्यादि द्रव्यमानन्त्येन तेभ्योऽनन्तगुणत्वं भवति, तेभ्योऽपि–'उत्तरपुरच्छिमेणं दाहिणपच्चत्थिमेण य दोवि तुल्लाइं असंखेजाई' उत्तरपौरस्त्येन-उत्तरपूर्वस्यामैशान्याम्, दक्षिणपश्चिमेन-दक्षिणपश्चिमायाश्च-नैऋतकोणे वर्तमानानि द्रव्याणि असंख्येयगुणानि भवन्ति, तत्क्षेत्रस्यासंख्येयगुणत्वात्, स्वस्थाने तु द्वयान्यपि परस्परं तुल्यानि भवन्ति समानक्षेत्रखात्, तेभ्योऽपि 'दाहिणपुरच्छिमेणं उत्तरपच्चत्थिमेण य दोवि तुल्लाई विसेसाहियाई' दक्षिणपौरस्त्येन-दक्षिणपूर्वस्यामाग्नेयकोणे, उत्तरपश्चिमेन-उत्तरपश्चिमायां वायव्यकोणे विशेषाधिकानि भवन्ति, ऊर्यदिशा में अनन्तगुणा हैं, क्योंकि ऊर्ध्वलोक में मेरु पर्वत की पांच सौ योजन की स्फटिकमय भित्ति में चन्द्र और सूर्य की प्रभा का प्रवेश होने से, द्रव्यों के क्षण आदि काल का प्रतिभाग होने और प्रत्येक परमाणु आदि द्रव्य की अपेक्षा पूर्वोक्त प्रकार से काल अनन्त होने से द्रव्यों का अनन्तगुणा होना सिद्ध है । ऊर्ध्वदिशा की अपेक्षा उत्तरपूर्व तथा दक्षिणपश्चिम दिशा में असंख्यातगुणित द्रव्य है उत्तर पूर्वदिशा ईशानकोण है और दक्षिण पश्चिमदिशा नैर्ऋत्य कोण है। इनमें असंख्यातगुणा द्रव्य होने का कारण क्षेत्र का असंख्यातहोना है, मगर इन दोनों दिशाओं में बराबर-बराबर ही द्रव्य हैं, क्योंकि इन दोनों का क्षेत्र बराबर है। इन दोनों की अपेक्षा दक्षिण पूर्वदिशा अर्थात् आग्नेयकोण में और उत्तरपश्चिम अर्थात् वायव्यકરતાં ઉર્વ દિશામાં અનંતગણું છે. કેમકે ઉદ્ઘલેકમાં મેરૂ પર્વતની ૫૦૦ પાંચસે લેજનની સ્ફટિકમય ભીંતમાં ચંદ્ર અને સૂર્યના તેજને પ્રકાશ હોવાથી દ્રવ્યના ક્ષણ વિગેરે કાળને વિભાગ થવાથી અને દરેક પરમાણુ વિગેરે દ્રવ્યની અપેક્ષાએ પૂર્વોક્ત પ્રકારથી કાળ અનંત હોવાથી દ્રવ્યનું અનંત ગણું તેવું સિદ્ધ થાય છે. ઉર્ધ્વ દિશાના કરતાં ઉત્તર પૂર્વ તથા દક્ષિણ પશ્ચિમ દિશામાં અસંખ્યાત ગણું દ્રવ્ય છે. ઉત્તર પૂર્વ દિશા એ ઈશાન ખૂણે છે. અને દક્ષિણ પશ્ચિમ દિશા એ નૈરૂત્ય ખૂણે છે. તેમાં અસંખ્યાત દ્રવ્ય હોવાનું કારણ ક્ષેત્રનું અસંખ્યાત ગણું હોવું એ છે. પરંતુ બંને દિશાઓમાં સરખે સરખા જ દ્રવ્ય છે. કેમકે એ બન્નેનું ક્ષેત્ર સરખું જ છે, એ બન્નેના કરતાં દક્ષિણ પૂર્વ દિશા અર્થાત્ અગ્નિ ખૂણામાં અને ઉત્તર પશ્ચિમ અર્થાત્ વાયવ્ય ખૂણામાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨