Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७६
प्रज्ञापनासूत्रे एवम् असंख्येयभागाभ्यधिको वा, संख्येयभागाभ्यधिको वा, संख्येयगुणाभ्यधिको वा भवति, न तु असंख्येगुणाभ्यधिको भवति युक्तेः प्रागुपपादितत्वात् , तथा 'वण्णगंधरसफासपज्जवेहिं' वर्णगन्धरसस्पर्शपर्यवैः, 'दोहिं अन्नाणेहिं द्वाभ्यामज्ञानाभ्याम् मत्यज्ञानश्रुताज्ञानलक्षणपर्यवाभ्याम् , 'अचक्खुदंसणपज्जवेहि य छट्ठाणवडिए' अचक्षुर्दर्शनपर्यवैश्च षट्स्थानपतितो भवति तदभिलापश्च पूर्वोपदशित दिशाऽव सेयः, अत्र प्ररूपणे पृथिवीकायिकानां सम्यक्त्वस्य तेषु मध्ये सम्यक्त्वसहितस्य चोत्पादासंभवेन अज्ञानद्वयमेव प्ररूपितम् न तु ज्ञानद्वयमिति'उभयाभावो पुढविकाइएसु' इति वचनप्रामाण्यात् , असंख्यातगुण हीन नहीं हो सकता। अगर अधिक हो तो असं. ख्यातभाग अधिक, संख्यातभाग अधिक अथवा संख्यातगुण अधिक ही होता है। वर्ण, गंध, रस और स्पर्श के पर्यायों से, दो अज्ञानों अर्थात् मत्यज्ञान और श्रुताज्ञान के पर्यायो से, तथा अचक्षुदर्शन के पर्यायो से षट्स्थानपतित होता है। इन षट्स्थानों का उच्चारण पूर्ववतू समझ लेना चाहिए । यहां यह ध्यानरखना चाहिए कि पृथ्वीकायिकजीवों में सम्यक्त्व नहीं होता और न सम्यग्दृष्टि जीव पृथ्वीकाय में उत्पन्न ही होते हैं । सभी पृथ्वीकायिक मिथ्यादृष्टि होते हैं, अतएव उनमें दो अज्ञान ही पाये जाते हैं। वहां ज्ञान का सदभाव नहीं है। इसी कारण यहां दो अज्ञानों की ही प्ररूपणा की गई है। इसी प्रकार पृथ्वोकायिकों में चक्षुरिन्द्रिय का अभाव होने से चक्षुदर्शन भी नहीं होता, अतएव सिर्फ अचक्षुदर्शन की ही प्ररूपणा की गई है ભાગહીન અથવા સંખ્યાત ગુણહીન બને છે. પૂર્વોક્ત યુક્તિના અનુસાર તે સંખ્યાત ગુણ થઈ નથી શકતા. અગર અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક અથવા સંખ્યાત ગુણ અધિક જ થાય છે. વર્ણ ગંધ. રસ, સ્પર્શના પર્યાયાથી, બે અજ્ઞાને અર્થાત્ મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાનના પર્યાથી તથા અચક્ષુદશનના પર્યાયોથી ષસ્થાન પતિત થાય છે. એ છ સ્થાનના ઉચ્ચારણ પૂર્વવત્ સમજી લેવા જોઈએ, અહિં એ ધ્યાન રાખવું જોઈએ કે પ્રકાયિક જીવમાં સમ્યકત્વ નથી હોતું અને ન સમ્યગ્દષ્ટિ જીવ પૃથ્વી કાયમાં ઉત્પન્ન થાય છે. બધાં પૃથ્વીકાયિક મિથ્યાદિષ્ટ હોય છે. તેથી જ તેઓમાં બે અજ્ઞાન જ મળી આવે છે. ત્યાં જ્ઞાનને સદુભાવ હેતે નથી. એ કારણે અહિં બે અજ્ઞાનની જ પ્રરૂપણ કરાઈ છે. એ પ્રકારે પૃથ્વીકાયિકોમાં ચક્ષુરિન્દ્રિયનો અભાવ હોવાથી ચક્ષુદર્શન પણ નથી થતું, તેથીજ ફકત અચક્ષુ. દર્શનની જ પ્રરૂપણ કરાઈ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨