Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे पज्जवेहि य छट्ठाणवडिए' अचक्षुर्दर्शनपर्ययैश्च षट् स्थानपतितो भवति, तदभिलापश्च पूर्वोक्तवदेवावसेयः, केषाश्चिद् द्वीन्द्रियाणामपर्याप्तावस्थायां सास्वादनसम्यक्त्वोपलब्धेः, सम्यग्दृष्टश्च ज्ञाने द्वे इति ज्ञानद्वयम्, अन्येषामज्ञानद्वयमित्यभिप्रायेणोक्तम्-द्वाभ्यां ज्ञानाभ्यां, द्वाभ्यामज्ञानाभ्यामिति, ‘एवं उक्कोसोगाहणएवि' एवं-तथैव उत्कृष्टावगाहनकोऽपि द्वीन्द्रियः उत्कृष्टावगाहनकस्य द्रीन्द्रियस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया तुल्यः, स्थित्या त्रिस्थानपतितः, वर्णगन्धरसस्पर्शपर्यवैः, द्वाभ्यामज्ञानाभ्याम्, अचक्षुरस और स्पर्श के पर्यायों, दो ज्ञानों से एवं दो अज्ञानों से तथा अचक्षुदर्शन के पर्यायों से षट्स्थानपतित होता है। ___ उन षटूस्थानों का कथन पहले जैसा ही समझ लेना चाहिए। किन्ही-किन्हीं दीन्द्रिय जीवों में अपर्याप्त अवस्था में सम्यक्त्व पाया जाता है और उसअवस्था में उसमें दो ज्ञान पाये जाते हैं, अतएव यहां दो ज्ञानों का भी कथन किया है । जिनमें सम्यक्त्व नहीं होता उनमें दो अज्ञान होते हैं, इस अभिप्राय से दो अज्ञानों का भी उल्लेख किया गया है, __उत्कृष्ट अवगाहना वाले दीन्द्रिय की वक्तव्यता भी इसी प्रकार समझनी चाहिए अर्थात् एक उत्कृष्ट अवगाहना वाला द्वीन्द्रिय दूसरे उत्कृष्ट अवगाहना वाले दो इन्द्रियवाले से द्रव्य की दृष्टि से तुल्य है, प्रदेशों की दृष्टि से भी तुल्य है अवगाहना की दृष्टि से भी तुल्य है, स्थिति की दृष्टि से त्रिस्थानपतित है, वर्ण गंध, रस और स्पर्श के पर्यायों से, दो अज्ञानों से तथा अचक्षुदर्शन के पर्यायों से षटूस्थानपतित છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયેથી, બે જ્ઞાનથી, બે અજ્ઞાનથી તથા અચક્ષુદર્શનના પર્યાયેથી ષસ્થાન પતિત થાય છે. એ ષસ્થાનનું કથન પહેલા જેવું જ સમજી લેવું જોઈએ. કઈ-કઈ દ્વિયિ જેમાં અપર્યાપ્ત અવસ્થામાં સમ્યક્ત્વ મળી આવે છે અને તે અવસ્થામાં તેમાં બે જ્ઞાન મળી આવે છે, તેથી જ અહીં બેજ્ઞાનેનું પણ કથન કર્યું છે. જેમાં સમ્યકત્વ નથી હોતું તેઓમાં બે અજ્ઞાન હોય છે એ અભિપ્રાયથી બે અજ્ઞાનેને પણ ઉલ્લેખ કરાય છે.
ઉત્કૃષ્ટ અવગાહના વાળા કીન્દ્રિયની વક્તવ્યતા પણ આજ રીતે સમજવી જોઈએ. અર્થાત્ એક ઉત્કૃષ્ટ અવગાહના વાળો કીન્દ્રિય બીજ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા શ્રીન્દ્રિયથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, પ્રદેશની દૃષ્ટિએ પણ તુલ્ય છે, અવગાહનાની દષ્ટિએ પણ તુલ્ય છે, સ્થિતિની દષ્ટિએ ત્રિસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પર્યાયેથી, બે અજ્ઞાનેથી, તથા અચક્ષુ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨