Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५४
प्रज्ञापनासूत्रे
तिहिं दंसणेहि छट्टाणवडिए' वर्णगन्धरसस्पर्शपर्यवैः त्रिभिर्ज्ञानैः मति श्रुतावधिज्ञानलक्षणैः, द्वाभ्यामज्ञानाभ्याम् मत्यज्ञान श्रुताज्ञानाभ्याम्, त्रिभिर्दर्शनैश्च षट्स्थानपतितो भवति, तत्र कस्यचित् तीर्थकरस्य अनुत्तरोपपातिकदेवस्य वा अप्रतिपतितावधिज्ञानेन जघन्यावगाहनायामुत्पादावस्थायामवधिज्ञानस्याप्युपलम्भात् 'त्रिभिर्ज्ञानै' रित्युक्तम्, विभङ्गज्ञानविशिष्टस्य तु नरकादुद्वृत्तस्य जघन्यावगाहनायां नोत्पादः संभवति तथा स्वभावत्वात्, अतो विभङ्गज्ञानानुपलम्भेन 'द्वाभ्यामज्ञानाभ्या' मित्युक्तम्, 'उक्कोसोगाहणए वि एवं चेव' उत्कृष्टावगाहनकोsपि मनुष्य एवञ्चैव - उत्कृष्टावगाहनकस्य मनुष्यस्य द्रव्यार्थतया अथवा संख्यातगुण अधिक होता है । वह वर्ण गंध, रस, और स्पर्श के पर्यायों से तीन ज्ञानों से अर्थात् मति श्रुत और अवविज्ञानों से, मत्यज्ञान और श्रुताज्ञान इन दो अज्ञानों से तथा चक्षुदर्शन, अचक्षुदर्शन और अवधिदर्शन रूप तीन दर्शनों से
स्थानपतित होता है, किसी तीर्थंकर का अथवा अनुत्तरौपपातिक देव का अप्रतिपाति अवधिज्ञान के साथ जघन्य अवगाहना में उत्पाद होता है, तब जघन्य अवगाहना में भी अवधिज्ञान पाया जाता है, अतएव यहां तीन ज्ञानों का कथन किया गया है । किन्तु नारक से निकले हुए जीव का जघन्य अवगाहना में उत्पाद होता नहीं है, क्योंकि उसका स्वभाव ही ऐसा है, अतः जघन्य अवगाहना में विभंगज्ञान नहीं पाया जा सकता, इस कारण यहां दो अज्ञानों काही उल्लेख किया गया है,
उत्कृष्ट अवगाहना वाले मनुष्य की भी इसी प्रकार की वक्तव्यता समझनी चाहिए अर्थात् उत्कृष्ट अवगाहना वाला मनुष्य से द्रव्य और પર્યાયેાથી, ત્રણ જ્ઞાનાથી અર્થાત્ મતિ શ્રુત અવધિજ્ઞાનથી મત્યજ્ઞાનથી અને શ્રુતાજ્ઞાન એ બે અજ્ઞાનેાથી તથા ચક્ષુદન, અચક્ષુદન અને અવધિદર્શોન રૂપ ત્રણ દનાથી ષટસ્થાન પતિત થાય છે. જ્યારે કાઇ તીથંકરના અથવા અનુત્તરૌપપાતિક દેવને અપ્રતિપાતિ અવધિજ્ઞાનીની સાથે જઘન્ય અવગાહનામાં ઉત્પાદ થાય છે. ત્યારે જઘન્ય અવગાહનામાં પણ અવધિજ્ઞાન મળી આવે છે તેથીજ અહિં ત્રણ જ્ઞાનાનું કથન કરાયેલું છે. પણ નરકમાંથી નિકળેલા જીવની જઘન્ય અવગાહનમાં ઉત્પત્તિ થતી નથી, કેમકે એમના સ્વભાવજ એવા છે તેથી જઘન્ય અવગાહનામાં વિભગજ્ઞાન નથી મળી આવતુ.. એ કારણે અહી’ એ અજ્ઞાનાને જ ઉલ્લેખ કરાયા છે.
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યની એ પ્રકારની વક્તવ્યતા સમજવી જોઇએ અર્થાત્ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્ય ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્યથી દ્રવ્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨