Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६६
प्रज्ञापनासूत्रे संख्येयवर्षायुष्कत्वात् , असंख्येयवर्षायुषस्तथा भवस्वभावत्वेन सर्वोत्कृष्टाभिनि. बोधिकज्ञानासंभवात्, संख्येयवर्षायुषश्च प्रागुक्तयुक्त्या स्थित्यपेक्षया त्रिस्थानपतितत्वं भवति, 'अजहन्नमणुक्कोसाभिणिबोहियनाणी जहा उक्कोसाभिणिबोहियनाणो' अजघन्यानुत्कृष्टाभिनिबोधिकज्ञानी मनुष्यो यथा उत्कृष्टाभिनिबोधिकज्ञानी मनुष्यः प्रतिपादितस्तथा प्रतिपादयितव्यः, किन्तु-नवरं ठिईए चउढाणवडिए' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु स्थित्या चतुः स्थानपतितो भवति, 'सहाणे छट्ठाणवडिए' स्वस्थाने षट्स्थानपतितो भवति, ‘एवं मुयनाणीवि' एवम्आभिनिबोधिकज्ञानि मनुष्यवदेव श्रुतज्ञानी मनुष्योऽपि प्रतिपत्तव्यः, ____असंख्यात वर्ष की आयु वाले को भव-स्वभाव के कारण सों स्कृष्ट अभिनिबोधिकज्ञान होना संभव नहीं है, और जो संख्यात वर्ष को आयु वाला होता है वह पूर्वोक्त युक्ति के अनुसार स्थिति से त्रिस्थानपतित ही होता है,
मध्यम आभिनिबोधिकज्ञानी की वक्तव्यता भी उत्कृष्ट आभिनिबोधिकज्ञानी जैसी ही है मगर विशेषता यह है कि वह स्थिति से चतुःस्थानपतित होता है और स्वस्थान में षट्स्थानपतित होता है, अर्थात जैसे एक उत्कृष्ट आभिनिबोधिकज्ञानी दूसरे उत्कृष्ट आभिनिबोधिकज्ञानी से तुल्य होता है, वैसे मध्यम आभिनिबोधिकज्ञानी मध्यम आभिनियोधिकज्ञानी के तुल्य ही, हो ऐसा नियम नहीं, उसमें षट्स्थानपतित हीनाधिकता हो सकती है,
श्रुतज्ञानी मनुष्य का प्रतिपादन आभिनिबोधिकज्ञानी मनुष्य के समान समझना चाहिए। ભવ-સ્વભાવના કારણે સર્વોત્કૃષ્ટ આમિનિબાધિક જ્ઞાન થવું સંભવિત નથી. અને જે સંખ્યાત વર્ષની આયુવાળા હોય છે, તે પૂર્વોક્ત યુક્તિના અનુસાર સ્થિતિથી ત્રિસ્થાન પતિત થાય છે
| મધ્યમ આભિનિબોધિક જ્ઞાનીની પણ વક્તવ્યતા ઉત્કૃષ્ટ આભિનિબોધિક જ્ઞાની જેવી જ છે, પણ વિશેષતા એ છે કે તે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત થાય છે અને સ્વસ્થાનમાં ષટસ્થાન પતિત થાય છે, અર્થાત્ જેમ એક ઉત્કૃષ્ટ અભિનિધિજ્ઞાની બીજા ઉત્કૃષ્ટ અભિનિબૌધિક જ્ઞાનીથી તુલ્ય થાય છે. તેમ મધ્યમ આભિનિબોધિકજ્ઞાની મધ્યમ આભિનિબોધિક જ્ઞાનીના તુલ્ય જ હેવું એ નિયમ નથી, તેમાં ષટસ્થાન પતિત હીનાધિકતા થઈ શકે છે
શ્રુતજ્ઞાની મનુષ્યનું પ્રતિપાદન અભિનિબોધિકજ્ઞાની મનુષ્યના સમાન समानये.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨