Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे
१०५० उरगा पुण पंचमी पुढवि ॥१॥छडिं च इत्थियाओ-मच्छा मणुया य सत्तमि पुढविं। एसो परमोवाओ वोद्धव्वो नरगपुढवीणं ॥२॥ असंज्ञिनः खलु प्रथमां द्वितीयामपि सरीसृपाः तृतीया पक्षिणः । सिंहाः यान्ति चतुर्थीम् उरगाः पुनः पञ्चमी पृथिवीम् ॥१॥ षष्ठीञ्च स्त्रियः मत्स्या मनुष्याश्च सप्तमी पृथिवीम् अत्रेदं बोध्यम् समुच्चयनरकोपपातप्ररूपणे रत्नप्रभापृथिवी नरकोपपातप्ररूपणे च देवनैरयिक पृथिवीकायिकादिपञ्चकरूपैकेन्द्रियविकलेन्द्रियत्रयेभ्यः एवम् असंख्येयवर्षायुष्क चतुष्पदखेचरेभ्यः शेषेभ्योऽपि अपर्याप्तकपश्चेन्द्रियतिर्यग्योनिकेभ्यः तथा मनुष्येनरक में उत्पन्न हों तो दूसरे नरक तक ही उत्पन्न हो सकते हैं। पक्षी तीसरे नरक तक ही उत्पन्न हो सकते हैं । सिंह चौथी नरक भूमि तक ही उत्पन्न हो सकते हैं । उरग पांचवीं पृथ्वीं तक, स्त्रियां छठी पृथ्वी तक और मत्स्य तथा मनुष्य सातवीं पृथ्वी तक उत्पन्न होते हैं। यह सातों पृथ्वियों का उत्कृष्ट उपपात कहागया है, अर्थात् यहां जिन-जिन जीवों का जिस-जिस भूमि तक उपपात बतलाया गया है, वह उत्कृष्ट है-वे जीव उससे आगे उत्पन्न नहीं हो सकते, परन्तु पहले की किसी भी भूमि में उत्पन्न हो सकते हैं। जैसे मनुष्य और मत्स्य की उत्पत्ति सातवीं भूमि तक कही गई है पर उससे पहले की छठी, पाँचवीं यावत् पहली नरकभूमि में भी उनकी उत्पत्ति हो सकती है।
यहां यह समझ लेना चाहिए-सामान्य नारकों के तथा रत्नप्रभा पृथिवी के नारकों के उपपात में देवों, नारकों, पाँच पृथ्वी कायिक आदि થાય તે બીજા નરક સુધીમાં જ ઉત્પન્ન થઈ શકે છે. પક્ષી ત્રીજા નરક સુધીમાં જ ઉત્પન્ન થઈ શકે છે. સિંહ ચોથા નરક સુધીમાંજ ઉત્પન્ન થઈ શકે છે. ઉરગ પાંચમી પૃથ્વી સુધીમાં સ્ત્રિ છટ્રી પૃથ્વી સુધીમાં અને મત્સ્ય તથા મનુષ્ય સાતમી પૃથ્વી સુધીમાં ઉત્પન્ન થાય છે. આ સાતે પૃથ્વીને ઉત્કૃષ્ટ ઉપપાત કહેલ છે, અર્થાત્ અહીં જે જે જીવોને જે જે ભૂમિ સુધી ઉપપત બતાવેલ છે તે ઉત્કૃષ્ટ છે–તે જીવ તેનાથી આગળ ઉત્પન્ન નથી થઈ શક્તા, પરન્તુ પહેલાની કઈ પણ ભૂમિમાં ઉત્પન્ન થઈ શકે છે.
જેમ મનુષ્ય અને મત્સ્યની ઉત્પત્તિ સાતમી ભૂમિ સુધી કહેલી છે, પણ તેના પહેલાની છઠ્ઠી પાંચમી યાવત્ પહેલી નરક ભૂમિમાં પણ તેમની ઉત્પત્તિ થઈ શકે છે.
અહિં એ સમજી લેવું જોઈએ—સામાન્ય નારેકના તથા રત્નપ્રભા પૃથ્વીના નારકના ઉપપાતમાં દેવો, નારકે; પાંચ પૃથ્વી કાયિક આદિ સ્થાવરે, ત્રણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨