Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०८८
प्रज्ञापनासूत्रे तिष्काः खलु देवाः केभ्य उपपद्यन्ते ? भगवान आह-'गोयमा ! हे गौतम ! 'एवं चेव' एवञ्चव-पूर्वोक्तासरकुमारव देव ज्योनिष्का अपि वक्तव्या. किन्तु 'णवरं समुच्छिमअसंखिज्जवासाउयखहयग्पचिंढियतिरिक्खजोणियवज्जेहिंतो' नवरम् असुरकुमारापेक्षया विशेषस्तु संमच्छिमासंख्येयवर्षायुष्कखेचरपञ्चेन्द्रियतियग्योनिकवजें यः 'अंतरदीवमणुस्सवज्जेहिंतो उववज्जावेयव्वा' अन्तरद्वीपजमनुष्यवर्जेभ्यो ज्योतिष्का उपपातयितव्या? इत्याशयः, तथा च तिर्यग्योनिकपञ्चेन्द्रियेषु उपपातप्ररूपणे आनतादि देवेभ्यः प्रतिषेधः, मनुष्येषु उपपातप्ररूपणे सप्तमपृथिवीनैरयिकेभ्यः, तेजःकायिकवायुकायिकेभ्यश्च प्रतिषेधः, वानव्यन्तरेषु उपपातप्ररूपणे देवनैरयिकपृथिवीकायिकादिपञ्चरूपैकेन्द्रियविकलेन्द्रियत्रयापर्याअसुरकुमारों के समान ही समझना चादिए परन्तु असुरकुमारों की अपेक्षा ज्योतिष्क देवों के उपपात में विशेषता यह है कि ज्योतिष्क समूर्छिम, असंख्यात वर्ष की आयु वाले खेचर पंचेन्द्रिगों में उत्पन्न नहीं होते और अन्तरदीपज मनुष्यों से भी उत्पन्न नहीं होते,
इस प्रकार तिर्यच पचेन्द्रियों के उपपात को प्ररूपणा में आनत आदि देवों से उपपात होने का निषेध किया गया हैं, मनुष्य के उपपात की प्ररूपणा करते हुए सातवीं पृथ्वी के नारकों का निषेध किया गया है और तेजाकायिक एवं वायुकायिक जीवों से भी उपपात का निषेध किया है, अर्थात् सातवें नरकसे, तेजस्काय से तथा वायुकाय से निकला हुआ जीव मनुष्य नहीं होता। वानव्यन्तरों के उपपात की प्ररूपणा में बतलाया गया है कि देव, नारक, पृथ्वीकायिक आदि पांच एकेन्द्रिय, तीन विकलेन्द्रिय, अपर्याप्त पंचेन्द्रिय तिर्यच तथा संमूर्छिम अपर्याप्तक गर्भज मनुष्य वानव्यन्तरों में उत्पन्न नहीं કુમારના સમાનજ સમજવો જોઈએ. પરન્તુ અસુરકુમારની અપેક્ષાએ તિષ્ક દેના ઉપપાતમાં વિશેષતા એ છે કે જ્યોતિષ્ક દેવ સંમૂછિમ, અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા બેચર પંચેન્દ્રિયેથી ઉત્પન્ન નથી થતા અને અન્તર દ્વીપજ મનુષ્યોથી પણ ઉત્પન્ન નથી થતા
રીતે તિયચ પંચેન્દ્રિયોના ઉપપાતની પ્રરૂપણામાં આનત આદિ દેવેથી ઉપપાત થવાને નિષેધ કરાયેલ છે, મનુષ્યના ઉપપાતની પ્રરૂપણા કરતા સાતમી પૃથ્વીના નારકેને નિષેધ કરેલ છે. અને તેજ કાયિક તેમજ વાયુકાયીક જીવથી પણ ઉપપાતને નિષેધ કરેલ છે. અર્થાત્ સાતમા નરકથી તેજઃ કાયથી તથા વાયુકાયથી નિકળેલ જીવ મનુષ્ય નથી થતા વાનવ્યન્તરના ઉપાપતની પ્રરૂપણામાં બતાવેલ છે કે દેવ નારક, પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિય ત્રણ વિકલેન્દ્રિય, અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ તથા સંમૂછિમ અપર્યાપ્તક ગર્ભજ મનુષ્ય વાનવ્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨