Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
pomemai
११०४
प्रज्ञापनासूत्रे विशेषस्तु-असंयतसंयतासंयता एते प्रतिषेध व्याः, तथा च अवेयकदेवा नो असं. यतेभ्यः, नो वा संयतासंयतेभ्यो मनुष्येभ्य उपपद्यन्ते, अपि तु संयतेभ्य एवमनुष्यग्य उपपद्यन्ते ? इत्यवसेयम् । ‘एवं जहेव गेविजगदेवा तहेव अणुत्तरोववाइया वि' एवम्-पूर्वोक्तरीत्या, यथैव ग्रैवेयकदेवा उक्तास्तथैव पञ्च अनुत्तरौपपातिका अपि देवा वक्तव्याः, किन्तु-'णवरं इमं नाणत्तं संजयावेव' नवरम्पूर्वापेक्षया विशेषस्तु-इदं नानात्वं-पृथक्त्वम् भेद इत्यर्थः संयताश्चैव-संयतानामेव नो असंयतानां नो वा संयतासंयतानामिति भावः, गौतमः पृच्छति-'जइ सम्मट्ठिी संजतपज्जतसंखेजवासाउयकम्मभूमगगनश्वकंतियमणूसे हितो उववज्जंति' नवौवेयकों में भव्य और अभव्य दोनों उत्पन्न होते हैं। जो सम्यग्दृष्टि नहीं उत्पन्न होते हैं वे तो शुद्ध संयम के पालन करते संयत उत्पन्न होते है किन्तु जो मिथ्यादृष्टि भव्य और अभव्य उत्पन्न होते हैं वे चारित्रक्रिया की आराधना से वहां उत्पन्न होते हैं किन्तु गुणस्थान तो उनका पहला २ (मिथ्यादृष्टि) ही रहता है । उस चारित्र की क्रिया के कारण ही यहां संयतासंयत और असंयत का निषेध किया है। अनुत्तरविमानों में संयतासंयत और असंयत का निषेध कर संयत का ही ग्रहण किया है सौ वह भावसंयत ही लेना चाहिये । जैसी वक्तव्यता ग्रैवेयक देवों के उपपात की कही, वैसी ही पांच अनुत्तरविमानों के देवों की समझनी चाहिए, मगर अनुत्तर विमानों में संयत मनुष्य ही उत्पन्न होते हैं, असंयत अथवा संयतासंयत नहीं उत्पन्न होते,
गौतम-हे भगवन् ! यदि सम्यग्दृष्टि संयत पर्याप्तक संख्यात. वर्ष की आयु वाले कर्मभूमिज गर्भजमनुष्यों से अनुत्तरौपपातिक देवों અને ઉત્પન્ન થાય છે. જે સમ્યગ્દષ્ટિ નથી ઉત્પન્ન થતા તેઓ તે શદ્ધ સંયમનું પાલન કરીને સંયત ઉત્પન્ન થાય છે. કિન્તુ જે મિથ્યાષ્ટિ ભવ્ય અને અભવ્ય ઉત્પન્ન થાય છે તેઓ ચારિત્રક્રિયાની આરાધનાથી ત્યાં ઉત્પન્ન થાય છે. પરંતુ ગુણસ્થાન તે તેમનાં પહેલાં (મિથ્યાદષ્ટિ) જ રહે છે એ ચારિત્રની ક્રિયાને કારણે અહીં સંયતાસંયત અને અસંયતન નિષેધ કર્યો છે. અનુત્તર વિમાનમાં સંયતાસંયત અને સંયતને નિષેધ કરીને સંયતનું જ ગ્રહણ કર્યું છે તે તેજ ભાવ સંયત લેવા જોઈએ.
જેવી વક્તવ્યતા ગ્રેવેયક દેવાના ઉપપાતની કહી, એવીજ પાંચ અનુત્તર વિમાનના દેવોની સમજવી જોઈએ, પણ અનુત્તર વિમાનમાં સંયત મનુષ્યજ ઉત્પન થાય છે, અસંયત અથવા સંયતાસંયત ઉત્પન્ન નથી થતા.
ગૌતમ શ્વામી-ભગવદ્ યદિ સમ્યગ્દષ્ટિ સંયત પર્યાપ્તક સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોથી અનુત્તરૌપપાતિક દેને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨