Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.१२ अजीवपर्यायनिरूपणम्
७७९ काये आकाशास्तिकाये च त्रिकमाह-'अहम्मत्थिकाए' अहम्मत्थिकायस्स देसे, अहम्मत्थिकायस्स पएसा' अमर्धास्तिकायः, अधर्मास्तिकायस्य देशः, अधर्मास्तिकायस्य प्रदेशाः, 'आगासस्थिकाए, आगासस्थिकायस्स देसे, आगासत्थिकायस्स पएसा' आकाशास्तिकायः,आकाशास्तिकायस्य देशः, आकाशास्तिकायस्य प्रदेशाः, 'अद्धासमए' अद्धासमयश्च दशमो बोध्यः, तत्र परस्परसम्बद्धात्मकावयवावयविस्वरूपं धर्मास्तिकायादिकं वस्तु वर्तते इति सिद्धम्, यद्यप्यत्र पर्यायाणां प्ररूपयितुमुपक्रमात् तत्कथनस्यैव न्याय्यत्वेन द्रव्यमानरूपणं कृतमिति न किमप्यनुचितम्, वस्तुतस्तु धर्मास्तिकायत्वं धर्मास्तिकाय देशत्वं, धर्मास्तिकायप्रदेशत्वम् इत्यादिना प्ररूपणमेव प्रकृतोपयोगिदृष्टव्यम्, इत्येवं रीत्या सान्निध्यात् प्रथमम् रूप्यजीवपर्यवाणां क्रमसत्वेऽपि तं परित्यज्य अरूप्यजीवपर्यवाणां प्ररूपणं कृतम् , को समझ लेना चाहिए । दसवां अद्धाकाल है जो अप्रदेशी है । यद्यपि धर्मास्तिकाय आदि द्रव्य है, यहां पर्यायों की प्ररूपणा की जा रही है, अतएव पर्यायों का कथन करना ही उचित था, द्रव्यका कथन करना उचित नहीं प्रतीत होता, तथापि पर्याय और पर्यायी अर्थात् द्रव्य कथंचित् अभिन्न हैं, यह प्रकट करने के लिए द्रव्यों का कथन किया गया हैं, अतएव कोई अनौचित्य नहीं है। वास्तव में तो धर्मास्तिकाय के पर्याय, धर्मास्तिकाय के देश के पर्याय, धर्मास्तिकाय के प्रदेशों आदि के पर्याय ही यहां विवक्षित हैं। ___ यद्यपि पहले रूपी-अजीव का उल्लेख किया गया है इस कारण पहले उसी के पर्यायों की प्ररूपणा होनी चाहिप थी, किन्तु उस क्रम का त्याग करके प्रथम अरूपी-अजीव की प्ररूपणा की गई है। કાય અને આકાશાસ્તિકાય આદિના ત્રિકોને સમજી લેવાં જોઈએ. દશમે અદ્ધા કાળ છે જે અપ્રદેશ છે. જો કે ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય છે, અહીં પર્યાની પ્રરૂપણ કરાઈ રહી છે, તેથી જ પર્યાનું કથન કરવું ઉચિત હતું. દ્રવ્યનું કથન કરવું તે ઉચિત ન હતું તથાપિ પર્યાય અને પર્યાયી અર્થાત્ દ્રવ્ય કર્થચિત્ અભિન્ન છે, એ પ્રગટ કરવાને માટે દ્રવ્યનું કથન કરાયું છે, તેથી કઈ અનૌચિત્ય નથી. વાસ્તવમાં ધર્માસ્તિકાયના પર્યાય, ધર્માસ્તિકાયના દેશના પર્યાય, ધર્માસ્તિકાયને પ્રદેશ આદિના પર્યાય જ અહીં વિવક્ષિત છે.
યદ્યપિ પહેલા રૂપી અજીવને ઉલ્લેખ કરે છે. એ માટે પહેલા તેના જ પર્યાની પ્રરૂપણ થવી જોઈએ. પણ તે ક્રમને ત્યાગ કરીને પ્રથમ અરૂપી અવની પ્રરૂપણ કરાઈ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨