Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे
९३६ तीत्यर्थः अथाग्रे एकस्यामपि पृथिव्यां चतुर्विंशतिमुहूर्तप्रमाणस्य उत्पातविरहस्य वक्ष्यमाणतया कथं सर्व पृथिवी समुदायापेक्षया द्वादश मुहूतं प्रमाण उत्पातविरह संगच्छते इति चेदत्रोच्यते-रत्नप्रभादिषु एकैकपृथिवी निर्धारणेन चतुर्विंशति मुहूर्तादि प्रमाणस्य उपपातविरहस्य संभवेऽपि सप्त पृथिवी समुदायापेक्षया अनुपातेन द्वादशमुहूर्तप्रमाणस्यैव उत्पातविरहस्योपलम्भात् ? द्वादशमुहूर्तानन्तरमवश्यमन्यतरस्यां पृथिव्या मुत्पादसंभवात्, तथैव केवल वेदसा उपलव्धेः सत्वात्, एवमेव यथा निरयगति रुत्कृष्टेन द्वादश मुहूर्तान उत्पातेन विरहिता प्रतिपादिता तथैव तिर्यग्मनुष्य देवगतयोऽपि उत्कृष्टेन द्वादशमुहूर्तानेव उत्पातेन विरहिताः जीय नरकगति में उत्पन्न होता है। प्रश्न किया जा सकता है कि आगे एक ही पृथ्वी में भी चौवीस मुहूर्त प्रमाण सादि उपपातविरह कहा जाएगा, ऐसी स्थिति में अर्थात् सामान्य रूप से बारह मुहर्त्त का ही उपपातविरह कहना कैसे संगत हो सकता है ? इसका उत्तर आदि इस प्रकार है-रत्नप्रभा आदि एक एक पृथ्वी में उपपात विरह चौवीस मुहूर्त आदि का होने पर भी सामान्य रूप से नरक गति में उपपात का विरह बारह मुहूर्त प्रमाण ही होता है, क्योंकि बारह मुहर्त चीतने पर किसी न किसी पृथ्वी में अवश्य ही किसी जीव की उत्पत्ति होती है। भगवान ने केवलज्ञान से ऐसा ही जाना हैं !
जैसे नरकगति उत्कृष्ट बारह मुहूर्त तक उपपात से रहित कही गई है उसी प्रकार तियंचगति, मनुष्यगति और देव गति भी उत्कृष्ट बारह मुहूर्त तक ही उपपात से रहित होती है। किन्तु सिद्धगति का રહિત હોય છે. બાર મુહૂર્તના પછી અવશ્ય કઈ ને કઈ નરક ગતિમાં ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન કરી શકાય છે કે આગળ એક પૃથ્વીમાં પણ વીસ મુહૂર્ત પ્રમાણે સાદિ ઉપપાત વિરહ કહેવાશે, એવી સ્થિતિમાં સમુદાય રૂ૫માં અર્થાત્ સામાન્ય રૂપથી બાર મુહૂર્તને જ ઉપપાત વિરહ કહે તે કેવી રીતે સંગત થઈ શકે?
તેને ઉત્તર આ રીતે છે–રત્નપ્રભા આદિ એક એક પૃથ્વીમાં ઉપપતને વિરહ ચાવીસ મુહૂર્ત આદિને થવા છતાં પણ સામાન્ય રૂપથી નરક ગતિમાં ઉપપાતનો વિરહ બાર મુહૂર્ત પ્રમાણ જ હોય છે, કેમકે બાર મુહૂર્ત વીતી જતાં કઈને કઈ પૃથ્વીમાં અવશ્ય જ કોઈ જીવની ઉત્પત્તિ થાય છે. ભગવાને કેવળજ્ઞાનથી એવું જાણેલું છે. - જેમ નરક ગતિ ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી ઉપપાતથી રહિત કહેલી છે, એ જ પ્રકારે તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ પણ ઉત્કૃષ્ટ બાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨