Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९५४
प्रज्ञापनासूत्रे प्ररूपयितुमाह-'रयणप्पभापुढविनेरइयाण भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गौतमः पृच्छति-हे भदन्त ! रत्नप्रभापृथिवी नैरयिकाः खलु कियन्तं कालं उपपातेन विरहिताः-शून्याः प्रज्ञप्ताः ? अन्य भवस्थाः प्राणिनस्तं भवं परित्यज्य कियत्कालानन्तरं रत्नप्रभापृथिवीनैरयिकत्वेन उत्पद्यन्ते ? इति प्रश्नाशयः भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं एग समयम् , उक्कोसेण चउव्वीसं मुहुत्ता' जघन्येन एकं समयम्, उत्कृष्टेन चतुर्विंशति मुहूर्तान् यावत् रत्नप्रभापृथिवी नैरयिकाः उत्पातेन विरहिताः प्रज्ञप्ताः, गौतमः ! पृच्छति-'सक्करप्पभापुढविनेरइयाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं उत्पन्न नहीं होता इसी प्रकार यदि कोई भी जीव नारकगति से न निकले तो बारह मुहूर्त तक नहीं निकलता। यह उपपात और उद्वर्तना के विरह का उत्कृष्ट काल है, इसी प्रकार अन्य गतियों के उपपात और विरह का भि काल बतलाया जा चुका है, मगर वह कथन सामान्य दृष्टि से था। प्रस्तुत सूत्र में विशेष रूप से रत्नप्रभा भूमि आदि से उपपात और उद्वर्तन के विरह का काल कितना है, यह दिखलाते हैं
गौतम स्वामी प्रश्न करते हैं-हे भगवन् ! रत्नप्रभा पृथ्वी के नारक कितने समय तक उपपात से विरहित रहते हैं ? अर्थात् रत्नप्रभा में अगर कोई जीव उत्पन्न न हो तो कितने समय तक उत्पन्त न हो ?
भगवान् उत्तर देते हैं-हे गौतम ! जघन्य एक समय तक और उत्कृष्ट चौवीस मुहूर्त तक रत्नप्रभा पृथ्वी के नारक उपपात से विरहित रहते हैं, રીતે યદિ કઈ પણ જીવ નરક ગતિથી ન નીકળે તે બાર મુહૂર્ત સુધી ન નીકળે, આ ઉપપાત અને ઉદ્વર્તનાના વિરહને ઉત્કૃષ્ટ કાળ છે. એ પ્રકારે અન્ય ગતિના ઉપપાત અને વિરહને કાળ બતાવી દીધેલ છે. પણ એ કથન સામાન્ય દષ્ટિએ હતું. પ્રસ્તુત સૂત્રમાં વિશેષ રૂપથી રત્નપ્રભા ભૂમિ આદિમાં ઉપપાત અને ઉદ્વર્તનાના વિરહને કાળ કેટલું છે. એ બતાવે છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે - હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના નારક કેટલા સમય સુધી ઉપપતથી વિરહિત રહે છે? અર્થાત્ રત્નપ્રભામાં અગર કઈ જીવ ઉત્પન્ન ન થાય તે કેટલા સમય સુધી ઉત્પન્ન ન થાય?
શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી રત્નપ્રભા પૃથ્વીના નારક ઉપ પાતથી વિરહિત રહે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨