Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६०
मज्ञापनासूत्रे विशेषस्तु द्वे ज्ञाने मतिश्रुतज्ञानरूपे, द्वे अज्ञाने-मत्यज्ञानश्रुताज्ञानरूपे, द्वे दर्शने अवसेये, उत्कृष्टस्थितिकानां मनुष्याणां त्रिपल्योपमायुष्यतया तेषां तावत् नियमतोऽज्ञाने भवतः, यदा तु षण्मासावशेषायुष्काः वैमानिकेषु बद्धायुष्का भवन्ति, तदा सम्यक्त्वलाभेन ज्ञानद्वायोपलम्भात्, असंख्येयवर्षायुष्काणामवधिविभङ्गज्ञानाभावात् 'छे ज्ञाने द्वे अज्ञाने' इत्युक्तम् नतु त्रीणि ज्ञानानि, त्रीणि अज्ञानानि इति, 'अजहन्नमणुक्कोसठिइए वि एवं चेव' अजघन्यानुत्कृष्टस्थितिकोऽपि मनुष्यः एवञ्चैव-जघन्योत्कृष्टस्थितिकमनुष्यवदेव अजघन्यानुत्कृष्टस्थितिकमनुष्यस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यो भवति, किन्तु 'नवरं ठिईए चउट्ठाणवडिए' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु स्थित्या-आयुः कर्मानुभवलक्षणस्थित्यपेक्षया चतु:स्थानपतितो भवति, 'ओगाहणट्टयाए चउट्ठाणस्थिति वाले मनुष्यों की तीन पल्योपम की आयु होती है, अतएव उनमें नियम से दो ज्ञान दो अज्ञान ही पाये जाते हैं, जो ज्ञान वाले होते हैं वे वैमानिक की आयु का बन्ध करते हैं अतः उनमें दो ज्ञान पाये जाते हैं । असंख्यात वर्ष की आयु वाले मनुष्यों में अवधिज्ञान अथवा विभंग ज्ञान का अभाव होता है, इस कारण दो ज्ञानों और दो अज्ञानो का उल्लेख किया गया है, तीन ज्ञानों और तीन अज्ञानों का नहीं ।
अजघन्य-अनुत्कृष्ट स्थिति वाले मनुष्यों की प्ररूपणा भी इसी प्रकार करनी चाहिए, अर्थात् एक मध्यम स्थिति वाला मनुष्य दूसरे मध्यम स्थिति वाले से द्रव्य की दृष्टि से और प्रदेशों की दृष्टि से तुल्य है, कितु स्थिति की अपेक्षा से चतुःस्थानपतित होता है, अवगाहना की दृष्टि से चतुःस्थानपतित होता है, आदि के चार બે દર્શન હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યની ત્રણ પપમની આયુ હોય છે, તેથી જ તેઓમાં નિયમથી બે જ્ઞાન બે અજ્ઞાન જ મળી આવે છે. જેઓ જ્ઞાનવાળા હોય છે તેઓ વૈમાનિકની આયુ બન્ધ કરે છે. તેથી તેઓમાં બે જ્ઞાન મળે છે. અસંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યમાં અવધિજ્ઞાન અથવા વિભંગ જ્ઞાનનો અભાવ હોય છે, એ કારણે બે જ્ઞાનને ઉલ્લેખ કર્યો છે. ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનને નથી કર્યો.
અજઘન્ય–અનુત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યની પ્રરૂપણ પણ આજ રીતે કરવી જોઈએ. અર્થાત એક મધ્યમ સ્થિતિવાળો મનુષ્ય બીજા મધ્યમ સ્થિતિ વાળાથી દ્રવ્યની દષ્ટિએ અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત બને છે, અવગાહનાની દષ્ટિએ પણ ચતુઃસ્થાન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨