Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ५ सू. ९ द्वीन्द्रिय पर्यायनिरूपणम्
६९९
दर्शनपर्यवैव पट् स्थानपतितो भवति, किन्तु 'णवरं णाणा नत्थि' नवरम् - पूर्वापेक्षया विशेषस्तु ज्ञाने नस्तः, उत्कृष्टावगाहनायाम् अपर्याप्तावस्थाया अभावेन सास्वादनसम्यक्त्वानुपलम्भात् ज्ञानद्वयाभाव इति भावः, 'अजहष्णमणुकोसोगाहणए जहा जहणोगाहणए' अजघन्यानुत्कृष्टावगाहनको द्वीन्द्रियो यथा जघन्यावगाहनको द्वीन्द्रियः प्रतिपादितस्तथा प्रतिपादयितव्यः, किन्तु 'णवरं साणे ओगाहणाए चाणवडिए' नवरं पूर्वापेक्षया विशेषस्तु स्वस्थाने स्थितौ, अवगाहनया शरीरोच्छ्रयरूपतया चतुः स्थानपतितो भवति, तथा चाजघन्यानुकृष्टावगाहनायाः प्रथमसमयानन्तरसद्भावेन अपर्याप्तावस्थायामपि तस्याः होता है । किन्तु जघन्य अवगाहना वाले की अपेक्षा उत्कृष्ट अवगाहना वाले में इतनी विशेषता है कि इसमें ज्ञान नहीं होते । इसका कारण यह है कि उत्कृष्ट अवगाहन । के समय अपर्याप्त अवस्था नहीं होती और अपर्याप्त अवस्था के अभाव में सास्वादन समकित नहीं हो सकता । अतएव यहां दो ज्ञानों का उल्लेख नहीं करना चाहिए ।
मध्यम अवगाहना वाले द्वीन्द्रिय की वक्तव्यता जघन्य अवगाहना वाले के समान ही समझलेना चाहिए, किन्तु विशेषता यह है कि मध्यम अवगाहना वाला एक द्वीन्द्रिय मध्यम अवगाहना वाले दूसरे द्वीन्द्रिय से अवगाहना की दृष्टि से भी चतुःस्थानपतित होता है, क्योंकि मध्यम अवगाहना सव एक सी नहीं होती एक मध्यम अवगाहना दूसरी मध्यम अवगाहना से संख्यात भागहीन, असंख्यातभागहीन, हीन, संख्यातगुणहीन और असंख्यातगुण हीन तथा इसी प्रकार अधिक भी होसकती है । मध्यम अवगाहना अपयप्त
દના પર્યાયેથી ષડ્થાન પતિત થાય છે. કિન્તુ જઘન્ય અવગાહનાવાળાની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવગાહનાવાળામાં એટલી વિશેષતા છે કે તેમનામાં જ્ઞાન નથી હાતુ. તેનું કારણ એ છે કે ઉત્કૃષ્ટ અવગાહનાના સમયે અપર્યાપ્ત અવ. સ્થા નથી થઈ શક્તી. તેથીજ અહિ એ જ્ઞાનાના ઉલ્લેખ ન કરવા જોઈએ.
મધ્યમ અવગાહનાવાળા દ્વીન્દ્રિયની વક્તવ્યતા પણ જઘન્ય અવગાહના વાળાના સમાનજ સમજવી જોઇએ. કિન્તુ વિશેષતા એ છે કે મધ્યમ અવગાડુનાવાળા એક દ્વીન્દ્રિય મધ્યમ અવગાહનાવાળા ખીજા દ્વીન્દ્રિયથી અવગા હનાની દૃષ્ટિએ પણ ચતુઃસ્થાન પતિત થાય છે, કેમકે મધ્યમ અવગાહના બધી એક સરખી નથી હાતી. એક મધ્યમ અવગાહના બીજી મધ્યમ અવગાહનાથી સંખ્યાત ભાગહીન અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અને અસંખ્યાત ગુણહીન તથા એજ પ્રકારે અધિક પણ થઇ શકે છે. મધ્યમ અવગાહના અપ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨