Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.९ द्वीन्द्रिय पर्यायनिरूपणम्
७०७ तया चतुः स्थानपतितः, स्थित्या त्रिस्थानपतितः, वर्णगन्धरसस्पर्शपर्यवैः षट्स्थानपतितो भवति, आभिनिवोधिकज्ञानपर्यवैस्तुल्यः, श्रुतज्ञानपर्यवैः षट्स्थानपतितः, अचक्षुर्दर्शनपर्यवैः षट्स्थानपतितो भवति, 'अजहण्णमणुकोसाभिणियोहियणाणोवि एवं चेव' अजघन्यानुत्कृष्टाभिनिबोधिकज्ञानी अपि द्वीन्द्रियः एवञ्चैव-पूर्वोक्तवदेव जघन्याभिनिबोधिकज्ञानी द्वीन्द्रियवदेवेत्यर्थः, 'नवरं सट्ठाणे छट्ठाणवडिए' नवरं-पूर्वापेक्षया विशेषस्तु स्वस्थाने षट्स्थानपतितो दूसरे उत्कृष्ट आभिनिबोधिक ज्ञानी से द्रव्य और प्रदेशों की दृष्टि से तुल्य, अवगाहना से चतुःस्थानपतित, स्थिति से त्रिस्थानपतित, वर्णादि से षट्स्थानपतित, आभिनिबोधिकज्ञान के पर्यायों से तुल्य श्रुतज्ञान के पर्यायों से षट्स्थानपतित तथा अचक्षुदर्शन के पर्यायों से षट्स्थानपतित होता है। ___ मध्यम आभिनिबोधिकज्ञानी के विषय में इसी प्रकार कहना चाहिए अर्थात् जघन्य आभिनिबोधिक ज्ञानी के समान ही उसकी प्ररूपणा समझ लेनी चाहिए। विशेषता इतनी ही है कि मध्यम आभिनियोधिकज्ञानी स्वस्थान में भी षट्स्थापतित है, अर्थात् एक मध्यम आभिनिबोधिकज्ञानी दूसरे मध्यम आभिनियोधिकज्ञानी से षट्रस्थानपतित हीनाधिक होता है, क्योंकि जैसे जघन्य और उत्कृष्ट आभिनियोधिकज्ञान का एक-एक ही पर्याय है, वैसा मध्यम आभिनिबोधिकज्ञान का नहीं । उसके तो अनन्त हीनाधिक रूप पर्याय होते हैं । श्रुतज्ञान के पर्यायों से अचक्षुदर्शन के पर्यायों से षट्स्थानपतित होता है। જ્ઞાનીથી દ્રવ્ય અને પ્રદેશની દષ્ટિએ તુલ્ય, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત સ્થિતિથી વિસ્થાન પતિત, વર્ણ આદિથી જસ્થાન પતિત, અભિનિધિક જ્ઞાનના પર્યાયેથી તુલ્ય, કૃતજ્ઞાનના પર્યાથી ષટસ્થાન પતિત તથા અચક્ષુ દર્શનના પર્યાયથી પસ્થાન પતિત થાય છે.
મધ્યમ આભિનિધિકજ્ઞાનીના વિષયથી એજ પ્રકારે કહેવું જોઈએ અર્થાત્ જઘન્ય આભિનિબંધિજ્ઞાનીની સમાનજ તેમની પ્રરૂપણું સમજી લેવી જોઈએ. વિશેષતા એટલીજ છે કે મધ્યમ આભિનિબેધિકજ્ઞાની સ્વસ્થાનમાં પણું સ્થાન પતિત છે. અર્થાત્ એક મધ્યમ આભિનિબંધિજ્ઞાની બીજા મધ્યમ આભિનિબોધિકજ્ઞાનીથી સ્થાન પતિત હીનાધિક થાય છે, કેમકે જેવા જઘન્ય અને ઉત્કૃષ્ટ આભિનિર્વિકજ્ઞાનના એક એક જ પર્યાય છે, એવા મધ્યમ આભિનિબધિજ્ઞાનના નથી. તેને તે અનન્ત હીનાધિક રૂપ પર્યાય થાય છે. શ્રુતજ્ઞાના પર્યાથી અને અચક્ષુદર્શનના પર્યાયથી ષટ્રસ્થાન પતિત થાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨