Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे
हितहरितपीतशुक्लरूपाः, 'दो गंधा' द्वौ गन्धौ 'पंचरसा' पञ्चरसाः - अम्लमधुरकटुकषायतिक्तभेदात् 'अफासा' अष्टौ स्पर्शाः शीतोष्णमृदुकर्कशलघुगुरुकस्निग्धरूक्षभेदात् भणितव्याः,
,
गौतमः पृच्छति - 'जहण्णम अन्नाणीणं भंते ! पुढविकाइयाणं पुच्छा' हे भदन्त ! जघन्यमत्यज्ञानीनां पृथिवीकायिकानां कियन्तः पर्यवा:प्रज्ञप्ताः ? इति पृच्छा भगवान आह - 'गोयमा' हे गौतम ! ' अणंता पज्जवा पण्णत्ता' जयन्यमत्यज्ञानीनां पृथिवीकायिकानामनन्ताः पर्यवाः पर्यायाः प्रज्ञप्ताः, गुण कृष्णवर्ण का पर्याय एक है, उत्कृष्टगुण कृष्णवर्ण का पर्याय भी एक है, मगर अजघन्यानुत्कृष्ट अर्थात् मध्यमगुण कृष्णवर्ण के पर्याय अनन्त हैं । यही कारण है कि दो पृथ्वीकायिक जीव यदि मध्यमगुण कृष्णवर्ण हो तो भी उनमें अनन्तगुण हीनता और अधिकता हो सकती है । इसी अभिप्राय से यहां स्वस्थान में भी षट्स्थानपतित कहा है । अन्यत्र भी स्वस्थान में जहां होनाधिकता बतलाई गई है यही अभिप्राय यथायोग्य समझलेना चाहिए ।
६८४
जैसा कृष्ण वर्ण का आश्रय लेकर प्रतिपादन किया गया है उसी प्राकार पांचों वर्णों, दोनों गंधों, पांचों रसों और आठों स्पर्शो का आश्रय करके प्रतिपादन करना चाहिए ।
गौतम - हे भगवन् ! जघन्य मति- अज्ञानी पृथ्वीकायिकजीव के कितने पर्याय हैं ?
भगवान् हे गौतम! अनन्त पर्याय हैं ।
વના પર્યાય એક છે, ઉત્કૃષ્ટ કૃષ્ણવર્ણના પર્યાય પણ એક છે પણ અજઘન્યાન્રુત્કૃષ્ટ અર્થાત્ મધ્યમ ગુણુ કૃષ્ણ વર્ણના પર્યાય અનન્ત છે. આજ કારણુ છે કે એ પૃથ્વીકાયિક જીવ જે મધ્યમ ગુણુ કૃષ્ણ વણુ હોય તે પણ તેઓમાં અનન્ત ગુણહીનતા અને અધિકતા થઈ શકે છે. એજ અભિપ્રાયથી અહી સ્વસ્થાનમાં પણ ષસ્થાન પતિત કહ્યા છે. અન્યત્ર પણ સ્વસ્થાનમાં જ્યાં હીનાધિકતા ખતાવેલી છે, એજ અભિપ્રાય યથા ચેાગ્ય સમજી લેવા જોઇએ.
જેમ કૃષ્ણ વર્ણને આશ્રય લઇને પ્રતિપાદન કરાયું, એજ રીતે પાંચ વાં બન્ને ગા, પાંચે રસે, અને આઠે સ્પર્ધાના આશ્રયે કરીને પ્રતિપાદન
४२ हाये.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! જઘન્ય મતિ અજ્ઞાની પૃથ્વીકાયિક જીવાના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન્—હે ગૌતમ અનન્ત પર્યાંય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨