Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.७ असुरकुमाराणां पर्यायनिरूपणम्
६६५
संख्येयगुणाभ्यधिको वा, असंख्येयगुणाभ्यधिको वा, अनन्तगुणाभ्यधिको वा भवतीति भाव:, ' एवं उकोसोगाहणए वि एवम् पूर्वोक्तरीत्या उत्कृष्टशवगाहनकोऽपि असुरकुमार उत्कृष्टावगाहनकस्यासुरकुमारस्य द्रव्यार्थतया तुल्यः प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया तुल्यः स्थित्या चतुःस्थानपतितः, वर्णादिभिः पट्ट स्थानपतितः, आभिनिवोधिकज्ञानपर्यवैः श्रुतज्ञानपर्यवैः, अवधिज्ञानपर्यवैः, त्रिभिरज्ञानैः, त्रिभिर्दर्शनैश्च पदस्थानपतितो भवति, एवं अजहण्णमणुकोसोगाहणएवि एवम् - पूर्वोक्तवदेव अजघन्यानुत्कृष्टावगाहनकोऽपि असुरकुमारः अजघन्यानुत्कृष्ट(वगाहनकस्यासुरकुमारस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया तुल्यः, स्थित्या चतुःस्थानपतितः वर्णादिभिः षट्स्थानभाग अधिक, संख्यातगुण अधिक, असंख्यातगुण अधिक अथवा अनन्तगुण अधिक होता है ।
जैसा जघन्य अवगाहना वाले असुरकुमार के विषय में कहा, वैसा ही उत्कृष्ट अवगाहना वाले के विषय में भी कहना चाहिए, अर्थात् वह द्रव्य प्रदेशों और अवगाहना की अपेक्षा तुल्य होता है, स्थिति की अपेक्षा चतुःस्थानपतित एवं वर्ण आदि के पर्यायो की अपेक्षा पस्थानपतित होता है। आभिनियोधिकज्ञान के पर्यायों से श्रुतज्ञान के पर्यायों से, अवधिज्ञान के पर्यायों से, तीन दर्शनों से षट्स्थानपतित होता है ।
मध्यम अवगाहना वाले असुरकुमार के विषय में भी ऐसा ही कहना चाहिए अर्थात् मध्यम अवगाहना वाला एक असुरकुमार दूसरे असुरकुमार से द्रव्य तथा प्रदेशों की अपेक्षा तुल्य होता है, સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણુ અધિક, અસ ખ્યાતગુણુ અધિક અથવા અનન્તગુણ અધિક થાય છે.
જેવું જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારના વિષયમાં કહ્યું છે તેવુ જ ઉત્કૃષ્ટ અવગાહનાવાળાના વિષયમાં પણ કહેવુ જોઇએ. અર્થાત્ તે દ્રશ્ય અને પ્રદેશે તેમજ અવગાહનાની અપેક્ષાએ તુલ્ય થાય છે, સ્થિતિની અપેક્ષાએ ચતુઃ સ્થાન પતિત તેમજ વધુ આદિના પર્યાયની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે. આભિનિબેાધિક જ્ઞાનના પર્યાયેથી શ્રુતજ્ઞાનના પર્યાયેાથી, અવધિજ્ઞાનના પર્યાયથી, ત્રણ અજ્ઞાનાથી, ત્રણદનાથી ષસ્થાન પતિત થાય છે.
મધ્યમ અવગાહનાવાળા અસુરકુમારના વિષયમાં પણ એવુ' જ કહેવુ', જોઇએ અર્થાત્ મધ્યમ અવગાહનાવાળા એક અસુરકુમાર ખીજા અસુરકુમારથી દ્રવ્ય તથા પ્રદેશેાની અપેક્ષાએ તુલ્ય અને છે, અવગાહનાની અપેક્ષાએ તુલ્ય બને છે,
प्र० ८४
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨