Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
५७०
प्रज्ञापनासूत्रे लक्ष्य हानौ वृद्धौ च षट्स्थानपतितत्वं प्रतिपादितमेवं शेषवर्णगन्धरसस्पर्शेरपि प्रत्येकं पट्स्थानपततित्वं प्रतिपत्तव्यम्, एवं पुद्गल विपाकि नामकर्मोदयजघन्यजीवौदयिकभावाश्रयेण षट्स्थानपतितत्वमुक्तं तथा जीवाविपाकि ज्ञानावरणीयाधष्टदकर्मक्षयोपशमभावाश्रयेण आमिनिबोधिकज्ञानपर्यवादिभिरपि प्रत्येक षट्स्थानपतितत्वं स्वयमेवोहनीयम्, द्रव्यतस्तुल्यत्वकथनेन संमूच्छिम सर्वप्रभेदनिर्भेदबीजं मयूराण्डकरसवदनभिव्यक्तदेशकालक्रमं प्रत्यवनविशेषपरिणामयोग्यं द्रव्यं भवतीति सूचितम्, अवगाहनया चतुःस्थानपतितत्वकथनेन क्षेत्रतः संकोयहां कृष्णवर्ण के पर्यायों को लेकर षट्स्थानपतित हानि-वृद्धि का प्रतिपादन किया गया, इसी प्रकार शेष वर्णों, गंधों, रसों और स्पों को लेकर भी षट्रस्थानपतित हानि-वृद्धि समझ लेनी चाहिए।
जिस प्रकार पुद्गलविपाकी नामकर्म के उदय से उत्पन्न होने वाले औदयिक भाव का आश्रय करके नारकों को षट्स्थानपतित कहा है, उसी प्रकार जीवविपाकी ज्ञानावरणीय आदि कर्मों के क्षयोपशम के उत्पन्न होने वाले क्षायोपशमिक भाव को लेकर आभिनिबोधिकज्ञान आदि पर्यायों की अपेक्षा भी षट्स्थानपतित हानि-वृद्धि समझ लेनी चाहिए। __ सभी नारक द्रव्य की अपेक्षा तुल्य हैं, इस कथन के द्वारा यह सूचित किया है कि प्रत्येक नारक अपने आप में परिपूर्ण एवं स्वतंत्र जीव द्रव्य है और यद्यपि कोई भी द्रव्य पर्यायों से सर्वथा रहित कदापि नहीं हो सकता तथापि पर्यायों की विवक्षा न करके केवल અનન્ત ગુણ હીન થાય અને તેની અપેક્ષાએ બીજે અનન્ત ગુણ અધિક થાય અહીં કૃષ્ણ વર્ણના પર્યાને લઈને પથાન પતિત હાનિ વૃદ્ધિનું પ્રતિપાદન કર્યું છે. એ કારણે શેષ, વર્ણો, ગધે રસો અને સ્પર્શીને લઈને પણ ષસ્થાન પતિત હાનિ-વૃદ્ધિ સમજી લેવી જોઈએ.
જે પ્રકારે પુદ્ગલ વિપાકી નામકર્મના ઉદયથી ઉત્પન્ન થનારા ઔદયિક ભાવના આશ્રયે કરીને નારકને ઘટસ્થાન પતિત કહ્યાં છે, તે જ રીતે જીવ વિપાકી જ્ઞાનાવરણીય આદિ કર્મોના પશમથી ઉત્પન્ન થનારા ક્ષાપશમિક ભાવને લઈને આભિનિબેધિક જ્ઞાન આદિ પર્યાની અપેક્ષાએ પણ ષસ્થાન પતિત હાનિ–વૃદ્ધિ સમજી લેવી જોઈએ.
બધા નારક દ્રવ્યની અપેક્ષાએ સરખા છે. એ કથન દ્વારા એમ સૂચન કર્યું છે કે પ્રત્યેક નારક પિતાપિતામાં પરિપૂર્ણ તેમજ સ્વતંત્ર જીવ દ્રવ્ય છે અને જે કે કોઈ પણ દ્રવ્ય પર્યાયથી સર્વથા રહિત કદાપિ નથી હોઈ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨