Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.२ नैरयिकादीनां पर्यायनिरूपणम् ५७१ चविकोचधर्मा आत्मा भवति, नतु द्रव्यप्रदेशसंख्यया इति प्रतिपादितम्, स्थित्या चतुः स्थानपतितत्वकथनेन आयुः कर्मानुभवलक्षणस्थिति निवर्तकाध्यवसाय स्थानामुत्कर्षापकर्षवृत्तित्वमुपपादितम्, तद् विना स्थित्या चतुः स्थानपतितत्वायोगात् कृष्णादिपर्यायः षट्स्थानपतितत्वकथनेन यदा एकस्यापि नैरयिकस्यानन्ताः पर्याया भवन्ति, तदा किमुत वक्तव्यं सर्वेषां नैरयिकाणामिति प्रदर्शितम्, अत्र नैरयिकाणां पर्यायानन्त्यस्य प्रस्तावेऽषि द्रव्यक्षेत्रकालभावाभिधानेन सर्वेषां सर्वे स्वपर्यायाः समसंख्या भवन्ति अपि तु षट्स्थानपतिताः सन्त एव तच्च षट्स्थानपतितत्वं परिणामं विना न संभवति स च परिणामो यथोक्तस्वरूपस्य द्रव्यस्य शुद्ध द्रव्य की विवक्षा की जाय तो एक नारक से दूसरे नारक में कोई विशेषता नहीं है।
अवगाहना से चतुः स्थानपतित कहने से यह सिद्ध हुआ कि आत्मा कर्मोदय के वशीभूत होकर संकोच-विकासशील है, मगर प्रदेशों की अपेक्षा न्यूनाधिक नहीं है । स्थिति से चतुः स्थानपतित कह कर यह सूचित किया है कि आयुकर्म की स्थिति उत्पन्न करने वाले जीव के अध्यवसायों में उत्कर्ष और अपकर्ष होता है। अध्यवसायों के उत्कर्ष और अपकर्ष के विना स्थिति चतुः स्थानपतित नहीं हो सकती। ____ कृष्णवर्ण आदि पर्यायों से षट्स्थानपतित कह कर यह दिखलाया है कि जब एक कृष्णवर्ण को लेकर ही अनन्त पर्याय होते हैं तो सभी वर्गों के पर्यायों का तो कहना ही क्या ? उक्त कथन से यह શકતા તથાપિ પર્યાની વિવક્ષા ન કરીને કેવળ શુદ્ધ દ્રવ્યની વિવક્ષા કરાય તે એક નારકથી બીજા નારકમાં કોઈ વિશેષતા નથી.
અવગાહનાથી ચતુઃ સ્થાન પતિત કહેવાથી આ સિદ્ધ થયું કે આત્મા કર્યોદયને વશીભૂત બનીને સંકેચ વિકાસ શીલ છે. પરંતુ પ્રદેશની અપે ક્ષાએ ન્યૂનાધિક નથી.
સ્થિતિથી ચતુ સ્થાન પતિત કહિને એ સૂચન કર્યું કે આયુ કર્મની સ્થિતિ ઉત્પન્ન કરવાવાળા જીવના અધ્યવસાયમાં ઉત્કૃષ અને અપકર્ષ થાય છે. અધ્યવસાયના ઉત્કર્ષ અને અપકર્ષના વિના. સ્થિતિ ચતુ સ્થાન પતિત નથી થઈ શકતી.
કૃષ્ણવર્ણ આદિ પર્યાયથી પસ્થાન પતિત થાય છે એમ કહીને એ બતાવ્યું છે કે જ્યારે એક કૃષ્ણ વર્ણને લઈને જ અનન્ત પર્યાય થાય છે તે બધા વર્ષોના પર્યાનું તે કહેવું જ શું? આ કથનથી એ પણ સૂચિત કરાયું છે કે જીવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨