Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.६ नैरयिकाणां पर्यायनिरूपणम् ६३७ हीणे असंखिज्जभागहीणे वा' यदा हीनो भवति तदा असंख्येयभाग हीनो वा भवति, 'संखिज्जभाग हीणे वा' संख्येयभागहीनो वा भवति, 'अह अब्भहिए, असंखिज्जभाग अब्भहिए वा, संखिज्जभाग अब्भहिए वा' अथाभ्यधिको यदा भवति तदा असंख्येयभागाभ्यधिको वा, संख्येयभागाभ्यधिको वा भवति, इत्येवं स्थित्यपेक्षया हानौ वृद्धौ च द्विस्थानपतितत्वं भवति नतु संख्येयासंख्येयगुणवृद्धिहानिरूप सम्मेलनेन चतुः स्थानपतितत्वं संभवति, उत्कृष्टागाहनकानां नैरयिकाणां पञ्चधनुः शतप्रमाणत्वेन तेषाश्च सप्तमनरकपृथिव्यां सत्वेन तत्र द्वाविंशतिः सागरोपमाणि जघन्येन स्थितेः सद्भावात्, उत्कृष्ट तु त्रयस्त्रिंशत् सागरोपमाणि स्थितेः सद्भावाच्चासंख्येयसंख्येयभागहानिवृद्धयोरेवसंभवेन असंख्येय संख्येयगुण हानि वृद्धयोरसंभवात्, किन्तु 'वण्ण गंधरसफासहीन या संख्यात भाग हीन होता है और यदि अधिक हों तो असंख्यातभाग अधिक या संख्यातभाग अधिक भी हो सकता है। इस प्रकार स्थिति की अपेक्षा विस्थानपतितता समझनी चाहिए । यहां संख्यातगुणहानि और असंख्यातगुण हानि वृद्धि मिलकर चतुःस्थान पतित हानि-वृद्धि नहीं होती इसका कारण यह हैं कि उत्कृष्ट अवगाहना वाले नारक पाँचसो धनुष्य की उंचाई के सातवें नरक में ही पाये जाते हैं। वहां जघन्य वाईस और उत्कृष्ट तेतीस सागरो. पम की स्थिति है। अतएव इस स्थिति में संख्यात-असंख्यातभाग हानि-वृद्धि ही हो सकती है, संख्यात-असंख्यातगुण हानि वृद्धि का संभव नहीं हैं।
किन्तु वर्ण, गंध, रस और स्पर्श के पर्यायों से, तीन ज्ञान, तीन સ્થિતિ સમાન જ હોય અથવા અસમાન જ હોય, સમાન જ હોવા છતાં જે હીન થાય તો અસંખ્યાત ભાગહીન વા સંખ્યાત ભાગહીન થાય છે અને જે અધિક હોય તે અસંખ્યાત ભાગ અધિક અગર સંખ્યાત ભાગ અધિક પણ બની શકે છે. એ રીતે સ્થિતિની અપેક્ષાએ દ્રિસ્થાન પતિતતા સમજવી જોઈએ. અહીં સંખ્યાતગુણહાનિ અને અસંખ્યાતગુણહાનિ–વૃદ્ધિ મળીને ચતુઃસ્થાન પતિત-હાનિ વૃદ્ધિ નથી થતી. એનું કારણ એ છે કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારક પાંચ ધનુષની ઉંચાઈના સાતમા નરકમાં જ મળી આવે છે. ત્યાં જઘન્ય બાવીસ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. તેથી જ એ સ્થિતિમાં સંખ્યાત અસંખ્યાત ભગહાનિ-વૃદ્ધિ થઈ શકે છે, સંખ્યાત-અસંખ્યાતગુણ હાનિવૃદ્ધિને સંભવ નથી.
કિન્તુ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પર્યાયે થી ત્રણજ્ઞાન, ત્રણ અજ્ઞાન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨