Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे न्तगुणाभ्यधिको वा भवति जयन्यस्थितिकेऽपि नैरयिके त्रीणि अज्ञानानि केषाञ्चित् कदाचित्कतया अवसेयानि संमूच्छिमासंज्ञिपञ्चेन्द्रियेभ्यः उत्पन्नानामपर्याप्तावस्थायां विभङ्गज्ञानाभावात् ‘एवं उक्कोसठिइए वि' एवम्-उक्तरीत्या, उत्कृष्टस्थितिकोऽपि नैरयिकः उत्कृष्टस्थितिकस्य नै यकस्य द्रव्यार्थतया तुल्यः, अवगाहनार्थतया चतुःस्थानपतितः उत्कृष्टस्थितिकस्य नैरयिकस्यावगाहनायाजघन्येनालासंख्येयभागादारभ्योत्कृष्टेन पञ्चधनुःशतानामुपलभ्यमानत्वात् स्थित्या तुल्यः, वर्णादिभिः षट्स्थानपतितो भवति, तथैव-'अजहण्णमणुकोसठिइएवि' अजय न्यानुत्कृष्ट स्थितिकोऽपि नैरयिकः अजघन्यानुत्कृष्टस्थितिकस्य नैरयिकान्त___ जघन्य स्थिति वाले नारक में तीन अज्ञान क्वचित् कदाचित् ही पाये जाते हैं क्योंकि संमूर्छिम असंज्ञी पंचेन्द्रियों से जो जीव नरक में उत्पन्न होते, हैं उनमें अपर्याप्त दशामें विभंगज्ञान नहीं होता है।
इसी प्रकार उत्कृष्ट स्थिति वाला एक नारक दूसरे उत्कृष्ट स्थिति वाले नारक से द्रव्य की दृष्ट से तुल्य है मगर अवगाहना से चतुःस्थानपतित होता है, क्योंकि उत्कृष्ट स्थिति वाला नारक अंगुल के असंख्यातवें भाग से लेकर पांच सौ धनुष्य तक की अवगाहना वाला होता है।
उत्कृष्ट स्थिति वाला एक नारक दूसरे से स्थिति में तुल्य होता है किन्तु वर्णादि से षट्स्थानपतित होता है।
इसी प्रकार मध्यम स्थिति वाले नारक के विषय में भी समझना चाहिए, अर्थात् मध्यम स्थिति वाला एक नारक मध्यम स्थिति वाले સ્થિતિવાળા નારકમાં ત્રણ અજ્ઞાન કવચિત્ કદાચિત્ જ મળી આવે છે. કેમકે સંમઈિમ અસંસી પંચેન્દ્રિયથી જે જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. તેમાં અપર્યાપ્ત દશામાં વિર્ભાગજ્ઞાન થતું નથી.
એજ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો એક નારક બીજા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે. પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય છે પણ અવગાહનાથી ચતુઃસ્થાન પતિત થાય છે, કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારક અંગુલના અસંખ્યાતમાં ભાગથી લઈને પાંચસો ધનુષ સુધીની અવગાહનાવાળા થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા એક નારક બીજા નારકથી સ્થિતિમાં તુલ્ય હોય છે. પરંતુ વર્ણાદિથી ષટસ્થાન પતિત થાય છે.
એ રીતે મધ્યમ સ્થિતિવાળા બીજા નારકના વિષયમાં પણ સમજવું જોઈએ અર્થાત્ મધ્યમ સ્થિતિવાળા એક નારક મધ્યમ સ્થિતિવાળા બીજા નારકથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨