Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद५ सू.२ नैरयिकादीनां पर्यायनिरूपणम् ५५३ एव भवति, शेषाणि तु धर्मास्तिकायादीनि द्रव्याणि नियमतः सप्रदेशानि भवन्ति इत्यवसेयम् , 'ओगाहणट्ठयाए सिय हीणे सिय तुल्ले, सिय अब्भहिए' अवगाहनार्थतया अवगाहनम् शरीरोच्छ्यस्तदर्थतया नैरयिकोऽसंख्यातप्रदेशोऽपरस्य नैरयिकस्य स्यात्-कदाचित् अनेकान्तेन हीनो भवति, स्यात्-कदाचित् तुल्यो भवति, स्यात्-कदाचित् , अभ्यधिको भवति, तथाहि रत्नप्रभा पृथिवीनैरयिकाणाम् वैक्रियशरीरस्यावगाहनाया जघन्येनाङ्गुलासंख्येयभागतया उत्कर्षेण तु सप्तधनुस्विहस्तषडङ्गुलिप्रमाणतया उत्तरोत्तरासु च पृथिवीषु द्विगुणं द्विगुणं यावत् सप्तमनरकपृथिवीनैरयिकाणां जघन्येन अवगाहनायाः अङ्गुलस्यासंख्येयभागतया, उत्कृप्टेन च पञ्चधनुः शतप्रमाणतया कदाचिद्धीनत्वं कदाचित्तुल्यत्वं कदाचिदभ्यधिकत्वं भवति, तत्र 'जइहीणो असंखिज्जइ भागहीणे वा' यदा अवजीव द्रव्य असंख्यात प्रदेशी ही होते हैं, अतएव प्रत्येक नारक जीव भी असंख्यात प्रदेशी है । मगर अवगाहना की अपेक्षा सब नारक तुल्य नहीं हैं। अवगाहना का अर्थ है शरीर की ऊंचाई। शरीर की ऊंचाई की अपेक्षा कोई नारक हीन होता है, कोई तुल्य होता है और कोई किसी से अधिक होता है । जैसे-रत्नप्रभा पृथिवी के नारकों के वैक्रियशरीर की जघन्य अवगाहना अंगुल के असंख्यात भाग की है और उत्कृष्ट सात धनुष तीन हाथ और छह अंगुल की। आगे-आगे की पृथिवियों में दुगुनी-दुगुनी अवगाहना होती है। इस प्रकार सातवीं पृथिवी में जघन्य अंगुल के असंख्यातवें भाग की और उत्कृष्ट पांच सौ धनुष की है । इस प्रकार किसी नारक से किसी नारक की अवगाहना हीन है, किसी की अधिक है और किसी-कसी की बराबर भी है । जो नारक अवगाहना से हीन है वह असंख्यातभाग છે. બધા જીવ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી જ હોય છે, તેથીજ પ્રત્યેક નારક જીવ પણ અસંખ્યાત પ્રદેશ હોય છે. પણ અવગાહનાની અપેક્ષાએ બધા નારક તત્ય હોતા નથી. અવગાહનાને અર્થ છે શરીરની ઊંચાઈ. શરીરની ઉંચાઈની અપે. ક્ષાએ કેઈક નારક હીન હોય છે, કેઈ તુલ્ય હોય છે અને કઈ કઈનાથી અધિક પણ હોય છે. જેમ રત્નપ્રભા પૃથ્વીના નારકના વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે અને ઉત્કૃષ્ટ સાત ધનુષ ત્રણ હાથ અને છ અંગુલની. હોય છે આગળ આગળની પૃથ્વીમાં બમણી–બમણી અવગાહના હોય છે. એ રીતે સાતમી પૃથ્વીમાં અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પાંચસે ધનુષની હોય છે. એ રીતે કઈ નારકથી કેઈ નારકની અવગાહના હીન હોય છે. કેઈની અધિક છે અને કેઈ કેઈની બરાબર છે. જે નારક
प्र० ७०
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨