Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे ऽवश्यायादि सूक्ष्मपुद्गलानां प्रचुराणां सद्भावेन विशेषाधिकत्वात् स्वस्थाने क्षेत्रस्य पर्वताश्च समानत्वेन तुल्यत्वात्. तेभ्योपि-'पुरच्छि मेणं असंखेज्जगुणा' पौरस्त्येन पूर्वस्यां दिशि वर्तमानाः पुद्गलाः असंख्येयगुणा भवन्ति, तत्क्षेत्रस्या संख्येयगुणत्वात् पुद्गलानामपि असंख्येयगुणत्वं बोध्यम्, तेभ्योऽपि पच्चस्थिमेणं विसेसाहिया' पश्चिमेन पश्चिमायां दिशि वर्तमानाः पुद्गलाः विशेषाधिकाः भवन्ति, तत्राधोलौकिकग्रामेषु शुपिरसद्भावेन प्रभूतानां पुद्गलानामवस्थानसद्भावात्, तेभ्योऽपि-'दाहिणेणं विसेसाहिया' दक्षिणेन दक्षिणस्यां दिशि वर्तमानाः पुद्गला विशेषाधिका भवन्ति, प्रभूतभुवनशुपिरसद्भावात्, तेभ्योऽपि'उत्तरेणं विसेसाहिया' उत्तरेण उत्तरस्यां दिशि वर्तमानाः पुद्गलाः विशेषाधिका भवन्ति, उत्तरस्यां दिशि आयामविष्कम्भाभ्यां संख्येययोजनकोटिकोटिमाने मानससरसि जलचराणां पनकशैवालादीनाञ्च सत्वानामतिप्रभूतत्वेन तेषां तैजसकार्मणपुद्गलानामधिकतयोपलब्धतया पूर्वोकोभ्यो विशेषाधिकत्वं भवति, दोनों दिशाओं में क्षेत्र एवं पर्वत आदि की समानता होने के कारण तुल्य ही पुद्गल हैं । इन दोनों दिशाओं की अपेक्षा पूर्वदिशा में पुद्गल असंख्यातगुणा अधिक हैं, क्योंकि यह क्षेत्र असंख्यातगुणा है। पूर्व दिशा की अपेक्षा पश्चिमदिशा में पुद्गल विशेषाधिक हैं, क्योंकि वहां अधोलौकिक ग्रामों में रंध्र (पोलार) होने से बहुत पुद्गल विद्यमान रहते हैं। पश्चिम की अपेक्षा दक्षिणदिशा में विशेषाधिक हैं, क्योंकि वहां पोल अधिक है । दक्षिण दिशा की अपेक्षा उत्तर में पुदगल विशेषाधिक हैं, क्योंकि उत्तरदिशा में संख्यात कोडाकोडी योजन लम्बा-चौडा मानस सरोवर है, उस में जलचर और पनक तथा सेवार आदि जीव बहुत अधिक हैं और उन के साथ लगे हुए પરંતુ બન્ને દિશામાં ક્ષેત્ર અને પર્વત વિગેરેનું સરખાપણું હોવાના કારણે સરખા જ પુગલે છે. આ બંને દિશાઓના કરતાં પૂર્વ દિશામાં પુદ્ગલે અસંખ્યાત ગણું વધારે છે. કેમકે એ ક્ષેત્ર અસંખ્યાત ગણું છે. પૂર્વ દિશાના કરતાં પશ્ચિમ દિશામાં પુદ્ગલે વિશેષાધિક છે. કેમકે ત્યાં અધેલેકિક ગામમાં છિદ્ર (પિલાણું) હોવાથી ઘણુજ પુગલે રહેલા હોય છે. પશ્ચિમ દિશાના કરતાં દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. કેમકે ત્યાં પિલણ વધારે છે. દક્ષિણ દિશાના કરતાં ઉત્તરદિશામાં પુદ્ગલે વિશેષાધિક છે. કેમકે ઉત્તર દિશામાં સંખ્યાત કેડાછેડી જન લાંબુ પહેલું માનસ સરોવર છે. તેમાં જલચર, પનક અને સેવાળ વિગેરે જેવો ઘણાજ વધારે છે, અને તેની સાથે લાગેલા તેજસ અને કામણ વગણના પુદ્ગલે પણ ઘણા જ છે. તેથી જ અહીયાં પુદ્ગલે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨