Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६८
प्रज्ञापनासूत्रे जीवनकालस्यात्यधिकत्वात्, तथैव सातवेदकानां सर्वस्तोकत्वं भवति, बहूनां साधारणशरीरतया अल्पानाञ्च प्रत्येकशरीरितया, साधारणशरीराणाञ्च बहूनामसातवेदकतया सातवेदकाः स्वल्पा भवन्ति, प्रत्येकशरीरिणान्तु बाहुल्यं सातवेदकानाम् भवति, स्तोकत्वम् असातवेदकानां भवति, तस्मात् सातवेदिनः स्तोकाः भवन्ति, तदपेक्षया असातवेदिनः संख्येयगुणाः, एवमेव इन्द्रियोपयोगस्य प्रत्युत्पन्नकालविषयत्वेन तदुपयोगकालस्य सर्वस्तोकत्वात्, नो इन्द्रियोपयोगस्य अतीतानागतकालविषयतया बहुकालत्वेन नो इन्द्रियोपयुक्ताः संख्येयगुणाः तथैव अनाकारोपयोगकालस्य सर्वस्तोकत्वात् अनाकारोपयुक्ताः सर्वस्तोका
इसी प्रकार साता का वेदन करने वाले जीव कम हैं, क्यों कि साधारण शरीरी जीय बहुत हैं और प्रत्येक शरीरी अल्प हैं। बहुत साधारण शरीरी जीव असाता के वेदक होते हैं, इस कारण साता वेदक कम हैं। प्रत्येकशरीरी जीवों में तो सातावेदकों की बहुलता है और आसातावेदकों की अल्पता है । अतएव सातावेदक कम और असाता वेदक संख्यातगुणा अधिक समझना चाहिए। ___ इसी प्रकार इन्द्रियोपयुक्त कम हैं और नोइन्द्रियोपयुक्त संख्यातगुणा अधिक हैं । इन्द्रियोपयोग वर्तमान विषयक ही होता है, अतएव उसका काल स्वल्प है, नोइन्द्रियोपयोग अतीत-अनागत काल विषयक भी होता है, अतः उसका समय बहुत है। इस कारण नोइन्द्रियोपयुक्त संख्यातगुणे कहे गए हैं। તેથીજ સમવહત શેડા કહેવામાં આવેલ છે, તેના કરતાં અસમવહત જીવ અસંખ્યાત ગણું વધારે છે, કેમકે જીવનકાળ વધારે છે.
એ જ પ્રમાણે સાતાનું વેદન કરવાવાળા જીવ ઓછા છે. કેમકે–સાધારણ શરીર જીવ ઘણું છે, અને પ્રત્યેક શરીરી થડા છે. ઘણા સાધારણ શરીરી જીવ અસાતાનું વેદન કરનારા હોય છે. તે કારણથી સાતા વેદક છેડા છે. પ્રત્યેક શરીરી જેમાં સાતા વેદનું અધિકપણું છે, અને અસાતા વેદકે - અપ પણું છે. તેથી જ સાતવેદક ઓછા અને અસતા વેદક સંખ્યાતગણા વધારે સમજવા જોઈએ.
એ જ રીતે ઈન્દ્રિયોપગવાળા ઓછા છે, અને ન ઈ દ્ધિપયોગ વાળા સંખ્યાત ગણું વધારે છે. ઈન્દ્રિપગ વર્તમાન વિષયક જ હોય છે. તેથી જ તેને કાળ સ્પષ્ટ છે. ઈન્દ્રિયો પગ અતીત અનાગત કાળ સંબંધી પણ હોય છે. તેથી તેને સમય ઘણે છે. તે કારણથી ઈન્દ્રિયેગવાળા સંખ્યાત ગણું કહેવામાં આવેલ છે. એજ રીતે અનાકારો પગ (દશને પગ)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨