Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३ सू ३० क्षेत्रानुसारेण नैरयिकाद्यल्पबहुत्वम् २८५
अथ देवीराश्रित्याल्पबहुत्वं प्रतिपादयति-'खेत्ताणुवाएणं' क्षेत्रानुपातेन क्षेत्रानुसारेण, 'सव्वत्थोवाओ देवीओ उद्दलोए' सर्व स्तोकाः-सर्वाभ्योऽल्पाः, देव्यः, ऊर्ध्व लोके, ऊर्ध्व लोकवर्तिन्यो भवन्ति, तत्र वैमानिकदेवीनामेव सत्त्वेन तासामतिस्तोकत्वात्, ताभ्यो देवीभ्यः 'उडलोयतिरियलोए असंखेजगुणाओ' ऊर्ध्वलोकतिर्यग्लोके-ऊलोकतिर्यग्लोकप्रतरद्वयवर्तिन्यो देव्यः असंख्येयगुणा भवन्ति, प्रागुक्तदेवविषयकयुक्तेः, ताभ्योऽपि 'तेलोक्के संखेजमुणाओ' त्रैलोक्ये-लोकत्रयवर्तिन्यो देव्यः संख्येगुणा भवन्ति, प्रागुक्तयुक्तेः, ताभ्योऽपि 'अहोलोयतिरियलोए संखेजगुणाओ' अधोलोकतिर्यग्लोके-अधोलोकतिर्यग्लोकसंख्यकप्रतरद्वयवर्तिन्यो देव्यः संख्येयगुणा भवन्ति, प्रागुक्तदेवविषयकयुक्तेः, ताभ्योऽपि 'अहोलोए संखेजगुणाओ' अधोलोके-अधोलोक वतिन्यो देव्यः संख्येयगुणा भवन्ति, प्रागुक्तयुक्तेः, ताभ्योऽपि 'तिरियलोए संखेजगुणाओ' तिर्यग्लोके-तिर्थग्लोकवर्तिन्यो देव्यः संख्येयगुणा भवन्ति, प्रागुक्तदेवविषयकयुक्तेः सत्त्वात् ॥सू० ३०॥
देवियों का अल्पबहुत्व-क्षेत्र की अपेक्षा से सब से कम देवियां ऊर्ध्वलोक में हैं, क्योंकि ऊर्ध्वलोक में सिर्फ वैमानिक देवियां ही होती हैं, अतएव सबसे कम हैं। उनकी अपेक्षा ऊर्ध्वलोक-तिर्यग्लोक नामक प्रतरों में असंख्यातगुणी हैं । इस का कारण वही समझ लेना चाहिए जो देवों के विषय में कहा गया है । उनकी अपेक्षा तीनों लोकों का स्पर्श करने वाली देवियां संख्यात गुणी हैं । इस का कारण पहले देवों के प्रसंग में कहा जा चुका है। उनकी अपेक्षा अधोलोक-तिर्यग्लोक में संख्यातगुणी हैं। यहां भी पूर्वोक्त युक्ति समझ लेनी चाहिए । उन की अपेक्षा अधोलोक में संख्यातगुणी अधिक हैं। देवों के विषय में जो युक्तियां कही हैं वे यहां भी समझ लेना चाहिए ॥३०॥
દેવિનું અ૫ બહત્વ–ક્ષેત્રની અપેક્ષાએ બધાથી ઓછી દેવીઓ ઊર્વ લેકમાં છે, કેમકે ઊર્વીલોકમાં ફકત વૈમાનિક દેવિયે જ હોય છે, તેથી જ બધાથી ઓછી છે. તેમની અપેક્ષાએ ઊર્વલક-તિર્થંકલેક નામક પ્રતરમાં સંખ્યાત ગણી છે. તેનું કારણ તેજ સમજી લેવું જોઇએ જે દેવેની બાબતમાં કહેલું છે. તેમની અપેક્ષાએ ત્રણે લેકને સ્પર્શ કરવાવાળી દેવિ સંખ્યાત ગણી છે. તેનું કારણ પહેલા દેવાના પ્રસંગમાં કહિ દિધેલું છે. તેમની અપેક્ષાએ અધલોક-તિર્ધક લોકમાં સંખ્યાત ગણી છે અહિં પણ પૂર્વોકત યુકિત સમજી લેવી જોઈએ. તેમની અપેક્ષાએ અલકમાં સંખ્યાત ગણું અધિક છે. અને તેમની અપેક્ષાએ પણ તિય કલાકમાં સંખ્યાત ગણી અધિક છે. દેના વિષયમાં જે યુકિતઓ કહી છે તે અહિં પણ સમજી લેવી જોઈએ છે ૩૦ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨