Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.३३ क्षेत्रानुसारेण द्वीन्द्रियाद्यल्पबहुत्वम् ३१७ त्तिस्थानतया अधोलोकादृर्श्वलोके द्वीन्द्रियत्वेन तदन्यत्वेन वा समुत्पित्सूनां प्रथममारणान्तिकसमुद्घातसमहतानां समुद्घातवशाच्चोत्पत्तिदेशं यावत् प्रक्षितात्मप्रदेशदण्डानाम् , द्वीन्द्रियायुः प्रतिसंवेदयमानानाम्, ऊर्ध्वलोकादधोलोके द्वीन्द्रियाणां तदन्येयां वा द्वीन्द्रियतया समुत्पद्यमानानां द्वीन्द्रियायुरनुभवतां त्रैलोक्य संस्पर्शनात्, तेषां बहुत्याच्च प्रागुक्तेभ्योऽसंख्येयगुणत्वं संभवति, तेभ्योऽपि 'अहोलोयतिरियलोए असंखेजगुणा' अधोलोकतिर्यग्लोके-तत्प्रतरद्वयवर्तिनो द्वीन्द्रिया असंख्येयगुणा भवन्ति, तिर्यग्लोकादधोलोके, अधोलोकाद् वा तिर्यग्लोके द्वीन्द्रियतया समुत्पित्सूनां तदायुरनुभवताम् ईलिकागत्या समुत्पद्यः मानानाम्, तिर्यग्लोकादधोलोके द्वीन्द्रियत्वेन तदन्यत्वेन वा समुत्पित्सूनां द्वीन्द्रितो और भी अधिक हैं तथा अधोलोक से ऊर्वलोक में द्वीन्द्रिय रूप से या किसी अन्य रूप से जो उत्पन्न होने वाले हों, प्रथम मारणान्तिक समुद्घात कर रहे हों, जिन्होंने समुद्घात के कारण अपने आत्मप्रदेशों को उत्पत्ति स्थान तक फैलाया हो और जो दीन्द्रियायु का वेदन कर रहे हों, तथा ऊर्ध्वलोक से अधोलोक में जो द्वीन्द्रिय या अन्य जीव दीन्द्रिय रूप में उत्पन्न होने वाले हों और द्वीन्द्रिय की आयु का वेदन कर रहे हों, वही त्रैलोक्य का स्पर्श करते हैं। वैसे जीव बहुत होते हैं, अतः ये पूर्वोक्त जीवों से असंख्यातगुणा हैं। इनकी अपेक्षा भी अधोलोक-तिर्यग्लोक में असंख्यातगुणा हैं, क्योंकि तिर्यग्लोक से अधोलोक में अथवा अधोलोक से तिर्य ग्लोक में जो द्वीन्द्रिय रूप में उत्पन्न हो रहे हों और द्वीन्द्रिय के आयुष्य का वेदन कर रहे हों तथा ईलिकागति से उत्पन्न हो रहे हों, अथवा તથા અલેકથી ઉદ્ભૂલેકમાં દ્વીન્દ્રિય પણાથી અથવા કોઈ અન્ય રૂપે જે ઉત્પન્ન થવાના હેય પહેલાં મારણાન્તિક સમુદ્રઘાત કરી રહેલ હોય જેઓએ સમુદ્યાતના કારણે પિતાના આત્મપ્રદેશને ઉત્પત્તિ સ્થાન સુધી ફેલાયેલ હોય, અને જે દ્વીન્દ્રિય આયુષ્યનું વેદન કરી રહેલ હોય, તથા ઉર્વલકથી અલકમાં જે દ્વીન્દ્રિયના અથવા બીજે કોઈ જીવ હીન્દ્રિય પણુથી ઉત્પન્ન થવાનું હોય, અને શ્રીન્દ્રિયના આયુષ્યનું વેદન કરી રહેલ હોય, એજ ક્ય નો સ્પર્શ કરે છે. એવા છે ઘણુજ હોય છે. તેથી તેઓ પૂર્વોક્ત કરતાં સંખ્યાત ગણા છે. તેના કરતાં પણ અધોલેક-તિયંકલેકમાં અસંખ્યાત ગણા છે. કેમકે તિય કલેકથી અલકમાં અથવા અલેકથી તિર્થંકલેકમાં જેઓ દ્વીન્દ્રિય પણાથી ઉત્પન્ન થઈ રહેલ હોય, અને દ્વીન્દ્રિયના આયુષ્યનું વેદન કરી રહેલ હોય, તથા ઈલિકા ગતિથી ઉત્પન્ન થઈ રહેલ હૈય, અથવા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨