Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.३७ बन्धद्वारानुसारेणाल्पबहुत्वम् ३६५ इन्द्रियोपयोगोयुक्ता विशेषाधिका भवन्ति, तत्र नो इन्द्रियानाकारोपयुक्तानामपि समावेशेन विशेषाधिकत्वसंभवात्, तेभ्योऽपि-'आसायावेयगा विसेसाहिया १०' असातावेदका विशेषाधिका भवन्ति, इन्द्रियोपयुक्तानामपि असातवेदकत्वात्, तेभ्योऽपि-'असमोहया विसेसाहिया ११' असमवहताः विशेषाधिका भवन्ति, सातवेदकानामपि असमवहतत्वसदभावेन असमवहतायां विशेषाधिकत्वसंभवात्, तेभ्योऽपि-'जागरा विसेसाहिया १२' जागराः विशेषाधिका भवन्ति, कतिपयानां समवहतानामपि जागरत्वसद्भावेन जागराणां विशेषाधिकत्वसंभवात्, तेभ्योऽपि 'पज्जत्तया विसेसाहिया १३' पर्याप्तका विशेषाधिका भवन्ति, कतिपयानां सुप्तानामपि पर्याप्तत्वेन पर्याप्तकानां विशेषाधिकत्वसंभवात्, जागराणां पर्याप्तत्वस्यैव सत्त्वेन सुप्तानां पर्याप्तत्वनियमात्, तेभ्योऽपि पर्याप्तेभ्यः 'आउयरस कम्मस्स अबंधया विसेसाहिया १४' आयुष्यस्य कर्मणोऽबन्धकाः विशेषाउपयोग वाले भी सम्मिलित हैं । इनकी अपेक्षा असातावेदक विशेषाधिक हैं, क्योंकि इन्द्रियोपयुक्त भी असाता के वेदक होते हैं । असातावेदकों की अपेक्षा असमवहत (समुद्घात न किये हुए) विशेषाधिक हैं, क्योंकि सातावेदक भी समयहत होते हैं, अतएव समवहतों की विशेषाधिकता है । समवहतों की अपेक्षा जागृत विशेषाधिक हैं, क्यों कि कतिपय समयहत जीव भी जागृत होते हैं । जागृतों की अपेक्षा पर्याप्त विशेषाधिक हैं, क्योंकि बहुत-से जीव ऐसे भी हैं जो जागृत न होते हुए भी अर्थातू सुप्त होकर भी पर्याप्त हैं । जो जागृत हैं वे पर्याप्त ही होते हैं मगर सुप्त जीवों के विषय में ऐसा नियम नहीं है । पर्याप्त जीवों की अपेक्षा आयुकर्म के अबन्धक जीव विशेषाधिक है, क्योंकि अपर्याप्तक भी आयुकर्म के बन्धक होते हैं। यहां અનાકાર ઉપગવાળા પણ મળેલા છે. તેના કરતાં અસાતવેદક વિશેષાધિક છે. કેમકે ઇન્દ્રિપયુકત પણ અસાતાનું વેદન કરવાવાળા હોય છે. અસાતવેદકના કરતાં અસમવહત-(સમુદઘાત ન કરનારા) વિશેષાધિક છે. કેમકે સાતવેદક પણ અસમવડત હોય છે. તેથી જ અસમવહનું વિશેષાધિક પણું છે. અસમવહતેના કરતાં જાગ્રત વિશેષાધિક છે. કેમકે કેટલાક સમવહત જીવ પણ જાગ્રત હોય છે. જાતેના કરતાં પર્યાપ્ત જીવ વિશેષાધિક છે. કેમકે ઘણા ખરા જીવ એવા પણ હોય છે જેઓ જાગ્રત ન હોવા છતાં પણ અર્થાત્ સુપ્ત થઈને પણ પર્યાપ્ત છે. જે જાગ્રત છે, તેઓ પર્યાપ્ત જ હોય છે. પરંતુ સુત જીના સંબંધમાં એવો નિયમ નથી, પર્યાપ્ત જીવના કરતાં આયુ કર્મના અબંધક જીવ વિશેષાધિક છે. કેમકે અપર્યાપ્ત પણ આયુકર્મના બંધક હોય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨