Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५०
प्रज्ञापनासूत्रे लोकाकाशप्रदेशपरिमाणप्रदेशत्वात् अन्यास्तिकायाद्धासमयापेक्षया च इमौ द्वावपि सर्वस्तोकौ भवतः, ताभ्यामपि 'जीवत्थिकाए पएसट्टयाए अणंतगुणे' जीवास्तिकायः प्रदेशार्थतया अनन्तगुणो भवति, जीवास्तिकाये जीवानामनन्तत्वात्, एकैकस्य च जीवस्य लोकाकाशप्रदेशपरिमाणप्रदेशत्वात्, तदपेक्षयापि 'पोग्गलस्थिकाए पएसट्टयाए अणंतगुणे' पुद्गलास्तिकायः प्रदेशार्थतया अनन्तगुणो भवति, कर्मस्कन्धप्रदेशानामपि सर्वजीवप्रदेशेभ्योऽनन्तगुणत्वेन एकैकस्य जीवप्रदेशस्यानन्तानन्तैः कर्म परमाणुभिरावेष्टितपरिवेष्टितत्वेन च सकलपुद्गलास्तिकायप्रदेशानां सुतरामनन्तानन्तैः कर्मपरमाणुभिरावेष्टिततत्वसिद्धेः पुद्गलास्तिकायस्य जीवास्तिकायात् प्रदेशार्थतयाऽनन्तगुणत्वं सिद्धम्, तस्मादपि-'अद्धासमए पएसट्टयाए अणंतगुणे' अद्धासमयः प्रदेशार्थतया अनन्तगुणो भवति, एकैकी अपेक्षा इनके प्रदेश सब से कम हैं । इन दोनों की अपेक्षा जीवास्तिकाय प्रदेशों से अनन्त गुणा हैं । क्योंकि जीव द्रव्य अनन्त हैं
और उनमें से प्रत्येक के प्रदेश लोकाकाश के प्रदेशों के बराबर हैं। जीवास्तिकाय की अपेक्षा पुद्गलास्तिकाय प्रदेशों से अनन्तगुणा हैं, क्योंकि पुद्गल की अन्य वर्गणाओं को छोड दिया जाय और सिर्फ कर्म वर्गणाओं को ही लिया जाय तो जीव का एक-एक प्रदेश अनन्त -अनन्त कर्म परमाणुओं से आवृत है अर्थात् जीव के प्रत्येक प्रदेश के साथ अनन्त-अनन्त कार्मण वर्गणा के परमाणु चिपटे हुए हैं, अतएव सहज ही यह सिद्ध हो जाता है कि जीवास्तिकाय के प्रदेशों की अपेक्षा पुद्गलास्तिकाय के प्रदेश अनन्तगुणित हैं। कर्मवर्गणा के अतिरिक्त औदारिक, वैक्रिय आदि अन्य अनेक वर्गणा भी हैं। पुद्गलास्तिकाय की अपेक्षा भी अद्धाकाल के प्रदेश अनन्तगुणित हैं, ઓછા છે. આ બન્નેની અપેક્ષાએ જીવાસ્તિકાય પ્રદેશથી અનન્ત ગણ છે, કેમકે જીવ દ્રવ્ય અનન્ત છે અને તેમનામાંથી પ્રત્યેકના પ્રદેશ કાકાશના પ્રદેશની બરાબર છે. જીવાસ્તિકાયની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય પ્રદેશથી અનન્ત ગણું છે, કેમકે પુદ્ગલની અન્ય વર્ગણાઓને જ લેવામાં આવે જીવના એક એક પ્રદેશ અનન્ત અનન્ત કર્મ પરમાણુઓથી આવૃત્ત છે અર્થાત્ જીવના પ્રત્યેક પ્રદેશના સાથે અનન્ત-અનન્ત કામણ વગણના પરમાણ ચોટેલા હોય છે, તેથી જ સ્વાભાવિક રીતે આ સિદ્ધ થઈ જાય છે કે જીવા સ્તિકાયના પ્રદેશોની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાયના પ્રદેશ અનન્ત ગુણિત છે. કમ વગણાથી અતિરિક્ત દારિક, વિક્રિય આદિ અન્ય અનેક વગણ પણ છે. પુદ્ગલાસ્તિકાયની અપેક્ષાએ પણ અદ્ધાકાળનો પ્રદેશ અનન્ત ગુણિત છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨