Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे
२५६ स्मकप्रदेशत्वं संमबतीति चेदत्रोच्यते प्रकृते दृष्टान्तदाान्तिकयोमहावैषम्यात, तथाहि-'परस्परसापेक्षतया परिणमनकाले एव परमाणूनां समुदायरय स्कन्धरूपतया परस्परनिरपेक्षाणां केवलपरमाणुनामिव स्कन्धखायोगात्, अद्धासमयानान्तु परस्पर निरपेक्षत्वमेव, वर्तमानसमयभावे पूर्वापरसमययोरभावेन स्कन्धख परिणामाभावः, तदभावाच्च नाद्धासमयाः प्रदेशाः संभवन्ति, किन्तु पृथगेव द्रव्याणि इत्याशयः । अथामीषां धर्मास्तिकायादीनां समेषां सहैव द्रव्यार्यप्रदेशार्यतयाऽल्पबहुत्वादिकं प्ररूपयति-'एएसि णं भंते ! धम्मत्थिकाय अधम्मत्थिकाय आगासकाय जीवत्थिकाय पोग्गलत्थिकाय अद्धासमयाणं दवट्ठपए सट्टयाए य' गौतमः पृच्छति-हे भदन्त ! एतेषां खलु धर्मास्तिकायाधर्मास्तिकायाकाशास्तिकाय जीवास्तिकायपुदगलास्तिकायाद्धासमयानां द्रव्यार्थप्रदेशार्थतया च 'कयरे कयरेदार्दान्तिक में महान् विषमता है । जब परमाणु परस्पर सापेक्ष हो कर अर्थात् एकमेक होकर परिणत होते हैं तभी उनका समुदाय स्कंध कहलाता है । यदि वे परमाणु परस्पर निरपेक्ष हों तो उनके समूह को स्कंध नहीं कह सकते । अद्वासमय परस्पर निरपेक्ष हैं, स्कंध के समान परस्पर सापेक्ष द्रव्य नहीं हैं । जब वर्तमान समय होता है तो उससे आगे और पीछे के समय का अभाव होता है, अतएव उन में स्कन्ध रूप परिणाम का अभाव है और इसी कारण अद्धासमय के प्रदेशों का अभाव कहा गया है । अद्धाकाल पृथक-पृथक् द्रव्य हैं। ___अब पूर्वोक्त धर्मास्तिकाय आदि सब का एक साथ द्रव्य और प्रदेश की अपेक्षा से अल्पबहुत्य बतलाया जाता है__ श्री गौतम स्वामी प्रश्न करते हैं-हे भगवन् ! इन धर्मास्तिकाय, દષ્ટનિકમાં મહાન વિષમતા છે જ્યારે પરમાણુ પરસ્પર સાપેક્ષ થઈને અર્થાત્ એકમેક થઈને પરિણત થાય છે ત્યારે તેમને સમુદાય સ્કન્ધ કહેવાય છે જે તે પરમાણુઓ પરસ્પર નિરપેક્ષ હોય તે તેમના સમૂહને સ્કન્ધ નથી કહિ શકાતે. અદ્ધા સમય પરસ્પર નિરપેક્ષ છે. સ્કન્ધના સમાન પરસ્પર સાપેક્ષ દ્રવ્ય નથી. જ્યારે વર્તમાન સમય હોય છે તો તેના આગળ અને પાછળના સમયનો અભાવ હોય છે. તેથી જ તેમનામાં સ્કન્દ રૂપ પરિણામને અભાવ છે અને તે જ કારણે અદ્ધાસમયના પ્રદેશને અભાવ કહેલ છે. અદ્ધાકાલ પૃથક પૃથક દ્રવ્ય છે.
હવે પૂર્વોક્ત ધર્માસ્તિકાય આદિ બધાના એક સાથે દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ અપ બહુત્વ બતાવાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨